AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profileg
AJ

@Ajayrajsinh_GDL

⚜️अहिंसा परमोधर्मः धर्म हिंसातथैव च।⚜️

ID:1262378377396305922

calendar_today18-05-2020 13:44:03

11,7K Tweets

3,5K Followers

451 Following

AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

ગોરા ચામડાના શું વખાણ કરવા ઇ તો ભાડે પણ મળે,
ચરિત્ર ઉધાર તો શું વ્યાજે પણ ના મળે .

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

કુદરતે આપેલું દુ:ખ એ જીવનની પરીક્ષા છે,!
પોતે ઉભું કરેલું દુ:ખ શિક્ષા છે,!!

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

દુઃખ દેખાડશો નઈ દુનિયાને ઇ મલકાઈ ને વીંખશે માળો. રાતે પાણીએ રોવરાવસે ઇ કેર વર્તાવસે કાળો.

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

જીંદગીની પરીક્ષાના કોઈ ગુણ હોતા નથી, કોઈ તમને દિલથી યાદ કરે તો સમજી લેવું કે પાસ થઈ ગયા.

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

અંતરના ઉંડાણની, કો'ક ભેદુને જ ભણાય,
પણ ચોરે નો ચર્ચાય, ચિત્તની વાતું શંકરા !

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

નવ ગ્રહ જેને ઢોલિયે બંધાતા જગ મા એને જીતે નહી કોઇ,દશ માથાળો અને વીસ ભૂજાળો એવો રાવણ રહયો નહી.કરશો નહીં અહંકાર માનવ મુરખ,
નહિતર હસ્તી રહેશે નહી..

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

સમયનું મહત્વ જરૂરી નથી ,
જેનું મહત્વ છે એના માટે સમય હોવો જરૂરી છે !

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

ક્ષત્રિય સમાજ દ્વારા ખુબ સરસ સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે ડાયરા બંધ કરી ને શૈક્ષણિક ક્ષેત્રે પૈસા નો સદુપયોગ કરી ને સામાજ ને શૈક્ષણિક ક્ષેત્રે આગળ લાવવા મા આવશે...

उड़ रही हैं पल-पल जिन्दगी,रेत सी और,
हमें वहम है की हम बड़े हो रहें है.

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

શ્રદ્ધા થી જ્ઞાન,નમ્રતા થી માન અને યોગ્યતા થી સ્થાન મળે છે….!!!!

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

ઝીંદગીના સફરમાં માત્ર એટલું જ શીખ્યો છું
'સાથ' કોઈક-કોઈક જ આપે છે ,
પણ ધક્કો મારવા ઘણા બધા તૈયાર જ બેઠા છે !!

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

જીવનનિર્વાહ ક્યારેય મોંઘો નથી હોતો,
જીવનશૈલી મોંઘી હોય છે...

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

સૂર્યોદયે તો સૌ કોઈ સાથ આપે, ખરી મજા તો ત્યારે આવે, જ્યારે આથમતી સાંજે હું થાકું ને તુ હાથ આપે.

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

અક્ષય તૃતીયા/ અખાત્રીજ ભગવાન પરશુરામ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🙏🏻🚩

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

સુખ સવાર જેવું છે.
તે માંગવાથી નહીં પણ જાગવાથી મળે છે.

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

'સવા લાખ ની ફોજ એક તરફ અને
મારા રાણા ની મૂછ ની મરોડ એક તરફ'

માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન બલીદાન કરનારા શૌર્ય,પરાક્રમ અને ત્યાગના પ્રતિક ક્ષત્રિય કુળભૂષણ મેવાડ ના અધિપતિ શ્રી શ્રી મહારાણા પ્રતાપજી ની જયંતી પર શત શત નમન....
જય ભવાની 🚩

'સવા લાખ ની ફોજ એક તરફ અને મારા રાણા ની મૂછ ની મરોડ એક તરફ' માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન બલીદાન કરનારા શૌર્ય,પરાક્રમ અને ત્યાગના પ્રતિક ક્ષત્રિય કુળભૂષણ મેવાડ ના અધિપતિ શ્રી શ્રી મહારાણા પ્રતાપજી ની જયંતી પર શત શત નમન.... જય ભવાની 🚩 #MaharanaPratapJayanti
account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

मेवाड़ नरेश, मां भारती के विर पुत्र एकलिंग जी के परम भक्त महाराणा प्रताप जी की जयंती पर कोटी कोटी नमन 🙏🏻

जय मेवाड़ 🚩
जय महाराणा प्रताप

मेवाड़ नरेश, मां भारती के विर पुत्र एकलिंग जी के परम भक्त महाराणा प्रताप जी की जयंती पर कोटी कोटी नमन 🙏🏻 जय मेवाड़ 🚩 जय महाराणा प्रताप #महाराणा_प्रताप_जयंती
account_circle