DDO KHEDA(@DDO_Kheda) 's Twitter Profileg
DDO KHEDA

@DDO_Kheda

Official Twitter Account of District Development Officer, District Panchayat, Kheda- Nadiad | S D Vasava |

ID:887626386759966720

calendar_today19-07-2017 10:53:16

569 Tweets

1,6K Followers

164 Following

DDO KHEDA(@DDO_Kheda) 's Twitter Profile Photo

આજરોજ કઠલાલ તાલુકાના પોરડા ભાટેરા ગ્રામ પંચાયત ખાતે પંચાયત વિકાસ સૂચકાંક બાબતે યોજાયેલ ખાસ ગ્રામસભામાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું. વઘુમાં પંચાયત દફ્તર તપાસણી કરી અને પ્રાથમિક શાળાની મુલાકાત લીધી.

CMO Gujarat

આજરોજ કઠલાલ તાલુકાના પોરડા ભાટેરા ગ્રામ પંચાયત ખાતે પંચાયત વિકાસ સૂચકાંક બાબતે યોજાયેલ ખાસ ગ્રામસભામાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું. વઘુમાં પંચાયત દફ્તર તપાસણી કરી અને પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. @CMOGuj
account_circle
DDO KHEDA(@DDO_Kheda) 's Twitter Profile Photo

આજરોજ મહેમદાવાદ તાલુકાના છાપરા ગ્રામ પંચાયત ખાતે પંચાયત વિકાસ સૂચકાંક બાબતે યોજાયેલ ખાસ ગ્રામસભામાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું. વઘુમાં પંચાયત દફ્તર તપાસણી અને છાપરા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી. CMO Gujarat

આજરોજ મહેમદાવાદ તાલુકાના છાપરા ગ્રામ પંચાયત ખાતે પંચાયત વિકાસ સૂચકાંક બાબતે યોજાયેલ ખાસ ગ્રામસભામાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું. વઘુમાં પંચાયત દફ્તર તપાસણી અને છાપરા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj
account_circle
DDO KHEDA(@DDO_Kheda) 's Twitter Profile Photo

આજરોજ મહુધા તાલુકા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ અરજદારોને સાંભળી તેઓના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા.

આજરોજ મહુધા તાલુકા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ અરજદારોને સાંભળી તેઓના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા.
account_circle
Swachh Bharat Mission - Kheda(@SWACHHKHEDA) 's Twitter Profile Photo

આજરોજ માન.નિયામકશ્રી, Lalitpatel_DirectorDRDA દ્વારા SBMG યોજના અંતર્ગત ચાલી રહેલ ઝુંબેશ 'OD Site Visit' બાબતે તાલુકાના તમામ કર્મચારીઓ સાથે VC મારફતે વાર્તાલાપ કરી, ખુલ્લામાં શૌચક્રિયા અટકાવવા અને ફિલ્ડ વિઝિત દરમિયાનના અનુભવો વિશે જાણકારી મેળવી, જરૂરી માર્ગદર્શન આપ્યું.

Swachh Bharat Mission- Gramin, Gujarat

આજરોજ માન.નિયામકશ્રી, @Lalitpatel_GAS દ્વારા SBMG યોજના અંતર્ગત ચાલી રહેલ ઝુંબેશ 'OD Site Visit' બાબતે તાલુકાના તમામ કર્મચારીઓ સાથે VC મારફતે વાર્તાલાપ કરી, ખુલ્લામાં શૌચક્રિયા અટકાવવા અને ફિલ્ડ વિઝિત દરમિયાનના અનુભવો વિશે જાણકારી મેળવી, જરૂરી માર્ગદર્શન આપ્યું. @SBMR_Gujarat
account_circle
DDO KHEDA(@DDO_Kheda) 's Twitter Profile Photo

નડિયાદના ટુંડેલ ગામના અરવિંદભાઈને મળ્યુ પાક્કુ ઘર.
કાચા મકાનમાંથી સરકારની સહાયથી બનાવેલ નવા મકાનમાં તેમને વરસાદ સમયે થતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવ્યો અને તેઓ આનંદથી સહપરીવાર નવા મકાનમાં નિર્ભય બનીને રહે છે જે બદલ તેઓ સરકારનો આભાર માને છે.

નડિયાદના ટુંડેલ ગામના અરવિંદભાઈને મળ્યુ પાક્કુ ઘર. કાચા મકાનમાંથી સરકારની સહાયથી બનાવેલ નવા મકાનમાં તેમને વરસાદ સમયે થતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવ્યો અને તેઓ આનંદથી સહપરીવાર નવા મકાનમાં નિર્ભય બનીને રહે છે જે બદલ તેઓ સરકારનો આભાર માને છે. #HousingForAll #PMAwasYojana
account_circle
DDO KHEDA(@DDO_Kheda) 's Twitter Profile Photo

આજરોજ પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના કપડવંજ, મહુધા, મહેમદાવાદ અને ઠાસરા ખાતેના કાર્યક્રમના આગોતરા આયોજન માટે કલેકટરશ્રી, ખેડા સાથે સ્થળ મુલાકાત કરી, કાર્યક્રમના નોડલ અધિકારીશ્રીઓને જરૂર સૂચનો કર્યા.

આજરોજ જિલ્લા વિકાસ અધિકારી, ખેડા તરીકે ચાર્જ સંભાળ્યો.

-
S D Vasava, IAS

આજરોજ જિલ્લા વિકાસ અધિકારી, ખેડા તરીકે ચાર્જ સંભાળ્યો. - S D Vasava, IAS
account_circle
DDO KHEDA(@DDO_Kheda) 's Twitter Profile Photo

Bidding adieu to a memorable tenure as Kheda District Development Officer. Had a great time working with the wonderful team of Kheda Zilla Panchayat. Will now take charge as DDO Surat.

સંકલિત બાળવિકાસ સેવાઓ (ICDS) અંતર્ગત જિલ્લા દેખરેખ સમિતિ અને સમીક્ષા સમિતિની બેઠક યોજી, ઘટક તેમજ સેજા કક્ષાએ બાળકો/માતાઓની આરોગ્યસંભાળ અને પોષણ માટે કાર્યરત યોજનાઓ તથા મનરેગા અંર્તગત નવીન આંગણવાડી કેંદ્રોની પ્રગતિ બાબતે વિસ્તૃત સમીક્ષા કરી સંલગ્ન અધિકારીશ્રીઓને જરુરી સુચનો આપ્યા.

More than 600 pending cases of retirement related benefits of retired teachers of Kheda including Pension, PF, Group Insurance, Leave Encashment and ZP Kalyan Nidhi are being disposed off in campaign mode. Around 12 crores payment to teachers already done in Jan’24.

શિક્ષણ શાખા, સમગ્ર શિક્ષા તથા તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની સાથે બેઠક યોજી શાખાની, જિલ્લાની શાળાઓમાં નવીન ઓરડાના બાંધકામની તેમજ તાલુકાવાર નિવૃતિ કે અવસાન પામેલ શિક્ષકોને આપવાના થતા વિવિધ સેવા વિષયક લાભોના કેસોની કામગીરી વિશે સમીક્ષા કરવામાં આવી.

આજરોજ જિલ્લા પંચાયત હસ્તકની દરેક શાખા અંતર્ગત આવતી વિવિધ જનકલ્યાણ અને સુખાકારીની પ્રજાલક્ષી યોજનાની કામગીરી અને પ્રગતિ બાબતે તમામ શાખાધિકારીશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની સમિક્ષા બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી.

CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્યના છેવાડાના માનવીઓને સરકારની આરોગ્ય, ઉજ્જવલા, કૃષિ સહિતની પ્રજાકલ્યાણની અનેકવિધ યોજનાઓથી લાભાન્વિત કરીને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના નિર્માણનો સંકલ્પ સાકાર કરતી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'.

account_circle
DEO & Collector Kheda(@collectorkheda) 's Twitter Profile Photo

ખેડા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીશ્રી Rushikesh Patel (मोदी का परिवार) જીની અધ્યક્ષતામા આજરોજ જિલ્લા સેવા સદન ખાતે માન. રાજ્ય સરકારના તમામ વિભાગની વિકાસ તથા લોક કલ્યાણ લક્ષી યોજનાની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ. Info Kheda-Nadiad GoG CMO Gujarat Revenue Dep. Gujarat

ખેડા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીશ્રી @irushikeshpatel જીની અધ્યક્ષતામા આજરોજ જિલ્લા સેવા સદન ખાતે માન. રાજ્ય સરકારના તમામ વિભાગની વિકાસ તથા લોક કલ્યાણ લક્ષી યોજનાની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ. @infokhedagog @CMOGuj @revenuegujarat
account_circle
DDO KHEDA(@DDO_Kheda) 's Twitter Profile Photo

આજરોજ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ- વોટરશેડ WDC 2.0 પ્રોજક્ટ અંતર્ગત કપડવંજ તાલુકાની કુલ 9 જળસ્ત્રાવ સમિતિઓમાં 109 વ્યક્તિગત લાભાર્થીઓને 1.5 HP ના ચાફકટરનું વિતરણ માન.ધારાસભ્યશ્રી, કપડવંજ અને માન.ધારાસભ્યશ્રી, મહેમદાવાદ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

જિલ્લાના પ્રભારી અને ભારત સરકારના નાયબ સચિવશ્રી શ્યામલાલ પુનિયાની અધ્યક્ષતામાં યાત્રા અંગેની સમીક્ષા બેઠક યોજાઇ અને ઘરે-ઘરે સરકારશ્રીની યોજનાકીય અપાયેલ લાભો વિશે સમીક્ષા કરવામાં આવી. યાત્રા બાદ પણ યોજનાકીય લાભો છેવાડાના માનવી સુધી પહોચે તેવી સૂચના આપી.

#ViksitBharatSankalpYatra જિલ્લાના પ્રભારી અને ભારત સરકારના નાયબ સચિવશ્રી શ્યામલાલ પુનિયાની અધ્યક્ષતામાં યાત્રા અંગેની સમીક્ષા બેઠક યોજાઇ અને ઘરે-ઘરે સરકારશ્રીની યોજનાકીય અપાયેલ લાભો વિશે સમીક્ષા કરવામાં આવી. યાત્રા બાદ પણ યોજનાકીય લાભો છેવાડાના માનવી સુધી પહોચે તેવી સૂચના આપી.
account_circle