DAO_Mahisagar(@DaoMahisagar) 's Twitter Profileg
DAO_Mahisagar

@DaoMahisagar

District Ayurveda officer Mahisagar, Working under Ministry of AYUSH, Directors office, Government of Gujarat,Gandhinagar

ID:1167392797722206213

calendar_today30-08-2019 11:05:24

204 Tweets

755 Followers

95 Following

Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

હેલ્મેટ અને સીટ બેલ્ટ આપની સુરક્ષા માટે છે. હંમેશા પહેરીને વાહન ચલાવો. માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરો.

હેલ્મેટ અને સીટ બેલ્ટ આપની સુરક્ષા માટે છે. હંમેશા પહેરીને વાહન ચલાવો. માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરો. #Helmet #SeatBelt #RoadSafety #TrafficRules #GujaratPolice
account_circle
VAIDYA SANJAY(@VAIDYASANJAY3) 's Twitter Profile Photo

If you want to make your body disease free and not having any 💊 pill to be healthy than you have to change your mindset’s/ belief system- change your wrong assumption that “Ayurved works slowly”

life

account_circle
Vd Gaurang Darji(@VdGaurangDarji) 's Twitter Profile Photo

મોદી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું આયુર્વેદ નું મહત્વ વધારો

સુપ્રિમ કોર્ટે કહ્યું એલોપેથી જેટલું દરેક વિષય ના લાભ આયુર્વેદ ને પણ આપવા
But we forgot to give them equal rights


CMO Gujarat Bhupendra Patel (Modi Ka Parivar) @Rushikeshmla In Service Ayush Docters Forum

account_circle
Dr. Pranav S. Dalwadi(@vaidypranav) 's Twitter Profile Photo

In Service Ayush Docters Forum Jitendra Makwana CMO Gujarat Bhupendra Patel (Modi Ka Parivar) ગુજરાત જાહેર સેવા આયોગ ની પરીક્ષા ઉતીર્ણ કરી ને સેવા માં જોડાયેલા તમામ આયુષ ડોકટર ના વિવિધ સંવર્ગો ને પણ ૭ માં પગાર પાંચ ના લાભો અન્ય તબીબો ના સમકક્ષ મળે એ વાત નું પણ ધ્યાન રાખવા આપશ્રી ને નમ્ર વિનંતી CMO Gujarat PMO India Nimishaben Suthar (Modi Ka Parivar) Ministry of Health Ministry of Ayush

account_circle
In Service Ayush Docters Forum(@ISADF_Gujarat) 's Twitter Profile Photo

In Service Ayush Docters Forum day -૩. આજે સરકારી આયુર્વેદ કોલેજ અખંડાનંદ ખાતે આયુર્વેદ તબીબો એ ૭માં પગાર પાંચ મુજબ NPPA માટે હાથે કાળી પટ્ટી બાંધી ને વિરોધ વ્યક્ત કર્યો.CMO Gujarat @Rushikeshmla PMO India Nimishaben Suthar (Modi Ka Parivar) Ministry of Health Ministry of Ayush

@ISADF_Gujarat #NPPA day -૩. આજે સરકારી આયુર્વેદ કોલેજ અખંડાનંદ ખાતે આયુર્વેદ તબીબો એ ૭માં પગાર પાંચ મુજબ NPPA માટે હાથે કાળી પટ્ટી બાંધી ને વિરોધ વ્યક્ત કર્યો.@CMOGuj @Rushikeshmla @PMOIndia @Nimishaben_BJP @MoHFW_INDIA @moayush
account_circle
In Service Ayush Docters Forum(@ISADF_Gujarat) 's Twitter Profile Photo

ભારત ની આગવી ઓળખ એવા આયુર્વેદ,ગુજરાત રાજ્ય ના તબીબો આજે એમના હક માટે NPPA માટે સરકાર શ્રી સમક્ષ આહવાહન આપી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ૭ માં પગાર પંચ મુજબ ના ભત્થાનો લાભ તેઓ ને સમાન ધોરણે આપવામાં આવે CMO Gujarat PMO India In Service Ayush Docters Forum Ministry of Ayush @Rushikeshmla Nimishaben Suthar (Modi Ka Parivar)

account_circle
Dr.MAULIK SHAH(@maulikdr) 's Twitter Profile Photo

એન્ટીબાયોટીક દવા માત્ર બેક્ટેરિયાને મારી શકે છે.
ઝાડા અને શરદી એવા રોગ છે જે મહદ અંશે વાઇરસથી થાય છે પણ આપણે એમાં પણ એન્ટીબેક્ટેરિયલ એવી એન્ટીબાયોટિક દવાનો દુરુપયોગ કરીએ છીએ! સરવાળે બેક્ટેરિયા શીખે છે કે કેમ આ દવાથી બચવું!! અંતે ખરા યુદ્ધમાં બેક્ટેરિયા જીતે છે અને માણસ મરે છે!

એન્ટીબાયોટીક દવા માત્ર બેક્ટેરિયાને મારી શકે છે. ઝાડા અને શરદી એવા રોગ છે જે મહદ અંશે વાઇરસથી થાય છે પણ આપણે એમાં પણ એન્ટીબેક્ટેરિયલ એવી એન્ટીબાયોટિક દવાનો દુરુપયોગ કરીએ છીએ! સરવાળે બેક્ટેરિયા શીખે છે કે કેમ આ દવાથી બચવું!! અંતે ખરા યુદ્ધમાં બેક્ટેરિયા જીતે છે અને માણસ મરે છે!
account_circle