अहमदाबाद में आयोजित GSC बैंक की 65वी वार्षिक आम सभा में प्रदेश के विभिन्न स्थानों से पधारे सहकारी कार्यकर्ताओं ने इफको के अध्यक्ष पद पर दूसरी बार नियुक्ति के बाद श्री दिलीपभाई संघाणी जी का अभिवादन किया।
DILEEP SANGHANI
કચ્છ મોરબી લોકસભા : સતત ત્રીજી વખત જંગી બહુમતીથી વિજય થવા બદલ માનનીય શ્રી વિનોદ ભાઇ ચાવડાને ખૂબ ખૂબ અભિનંદન✌🏻
Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳
BJP Gujarat
પોરબંદર ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી Arjun Modhwadia જી આજે વિકસિત ભારતના કર્ણધાર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી Narendra Modi જી સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા રાષ્ટ્રપતિ ભવન દિલ્હી જવા માટે રવાના.