Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profileg
Surat Rural Police

@SP_SuratRural

Official account of Surat Rural District Police.For any emergency,Dial 100. Do not report crime here.

ID:955745337557184512

linkhttp://spsurat.gujarat.gov.in/ calendar_today23-01-2018 10:13:40

1,9K Tweets

8,7K Followers

93 Following

Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profile Photo

પાલોદની હદમાં સાયબા ગલી પાસે આવેલા ખુલ્લા કમ્પાઉન્ડમાં બે ફોર વ્હીલરમાં ભરેલા ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય એ પહેલા દરોડો પાડી કુલ રૂ.7,90,800/-ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સહદેવ વસાવા અને ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરતી સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ એલ.સી.બી

પાલોદની હદમાં સાયબા ગલી પાસે આવેલા ખુલ્લા કમ્પાઉન્ડમાં બે ફોર વ્હીલરમાં ભરેલા ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય એ પહેલા દરોડો પાડી કુલ રૂ.7,90,800/-ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સહદેવ વસાવા અને ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરતી સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ એલ.સી.બી
account_circle
Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profile Photo

ઝંખવાવ પોલીસ સ્ટેશનનાં રાયોટિંગ સાથે ખૂનની કોશિષનાં ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા-ફરતા આરોપી સંજય રામસીંગભાઈ ઉર્ફે રામુ વસાવાને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ એસ.ઓ.જી.


.

ઝંખવાવ પોલીસ સ્ટેશનનાં રાયોટિંગ સાથે ખૂનની કોશિષનાં ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા-ફરતા આરોપી સંજય રામસીંગભાઈ ઉર્ફે રામુ વસાવાને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ એસ.ઓ.જી. #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . #SuratRuralpolice #GujaratPolice #suratcity
account_circle
Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profile Photo

સુરત જીલ્લામાં મોબાઇલ ટાવર પરથી કોપર તારની ચોરી કરતા આરોપીઓ અરજન નાયકા અને રજનીકાંત વળવીને રિસિવર અમિત કંસારા સાથે ઝડપી ચોરીનાં 9 ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ એલ.સી.બી.


.
.

સુરત જીલ્લામાં મોબાઇલ ટાવર પરથી કોપર તારની ચોરી કરતા આરોપીઓ અરજન નાયકા અને રજનીકાંત વળવીને રિસિવર અમિત કંસારા સાથે ઝડપી ચોરીનાં 9 ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ એલ.સી.બી. #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . . #SuratRuralpolice #lcbpolice
account_circle
Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profile Photo

કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કઠોર ગામની સીમમાંથી કુલ રૂપિયા 48,56,270/-ની મત્તાનાં ફટાકડાનાં સ્ફોટક પદાર્થ સાથે આરોપી વિરલકુમાર પટેલને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા એસ.ઓ.જી.


.
.

કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કઠોર ગામની સીમમાંથી કુલ રૂપિયા 48,56,270/-ની મત્તાનાં ફટાકડાનાં સ્ફોટક પદાર્થ સાથે આરોપી વિરલકુમાર પટેલને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા એસ.ઓ.જી. #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . . #SuratRuralpolice #GujaratPolice
account_circle
Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profile Photo

સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ એસ.ઓ.જી અને યુવા બ્રાન્ડ એમ્બેસેડર રૂચિ બારસળિયા સાથે SPCનાં વિદ્યાર્થીઓને નાર્કોટિક્સ અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં પ્રેઝન્ટેશનની મદદથી નાર્કોટિક્સની લતમાંથી બહાર કેવી રીતે નીકળવું એ અંગે માર્ગદર્શન પાઠવવામાં આવ્યું.

સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ એસ.ઓ.જી અને યુવા બ્રાન્ડ એમ્બેસેડર રૂચિ બારસળિયા સાથે SPCનાં વિદ્યાર્થીઓને નાર્કોટિક્સ અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં પ્રેઝન્ટેશનની મદદથી નાર્કોટિક્સની લતમાંથી બહાર કેવી રીતે નીકળવું એ અંગે માર્ગદર્શન પાઠવવામાં આવ્યું. #spcproject #SPC #spccamp
account_circle
Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profile Photo

કામરેજ તાલુકાના કઠોદરા ગામ ખાતે આવેલા મંદિર ફળિયામાં રેડ કરી આરોપીના ઘરમાંથી રૂા.29,045/-ના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી અજય રાઠોડને સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો.


.
.

કામરેજ તાલુકાના કઠોદરા ગામ ખાતે આવેલા મંદિર ફળિયામાં રેડ કરી આરોપીના ઘરમાંથી રૂા.29,045/-ના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી અજય રાઠોડને સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો. #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . . #SuratRuralpolice
account_circle
Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profile Photo

પલસાણા પોલીસ સ્ટેશનના લિસ્ટેડ બુટલેગરના ઘરેથી રૂા.30,050/- મત્તાનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી કિરણ ઉર્ફે ગુકી ઢિમ્મરને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. પોલીસ.


.
.

પલસાણા પોલીસ સ્ટેશનના લિસ્ટેડ બુટલેગરના ઘરેથી રૂા.30,050/- મત્તાનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી કિરણ ઉર્ફે ગુકી ઢિમ્મરને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. પોલીસ. #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . . #SuratRuralpolice #lcbpolice
account_circle
Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profile Photo

ઓલપાડ તાલુકાના મન્દ્રોઇ ગામની હદમાં ઝીંગા તળાવ ઉપર લિસ્ટેડ બુટલેગર મેહુલ પટેલ દ્વારા ઉતારેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય એ પહેલા દરોડા પાડી કુલ રૂા.35,06,370/-ના મુદ્દામાલ સાથે આરોપી વિકાસ પટેલને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ એલ.સી.બી.

ઓલપાડ તાલુકાના મન્દ્રોઇ ગામની હદમાં ઝીંગા તળાવ ઉપર લિસ્ટેડ બુટલેગર મેહુલ પટેલ દ્વારા ઉતારેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય એ પહેલા દરોડા પાડી કુલ રૂા.35,06,370/-ના મુદ્દામાલ સાથે આરોપી વિકાસ પટેલને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ એલ.સી.બી. #SuratRuralpolice
account_circle
Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profile Photo

બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં મઢીથી કડોદ તરફ જતા રોડ ઉપરથી ટાટા ટેમ્પોમાં પુઠાની આડમાં સંતાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂા. 20,39,600/-નો મુદ્દામાલ ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ એલ.સી.બી.

બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં મઢીથી કડોદ તરફ જતા રોડ ઉપરથી ટાટા ટેમ્પોમાં પુઠાની આડમાં સંતાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂા. 20,39,600/-નો મુદ્દામાલ ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ એલ.સી.બી. #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ
account_circle
Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profile Photo

ઓલપાડ પોલીસ સ્ટેશનના ઇશનપોર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી સતિષ પટેલને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા ઓલપાડ પોલીસ.


.
.
city smartcity

ઓલપાડ પોલીસ સ્ટેશનના ઇશનપોર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી સતિષ પટેલને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા ઓલપાડ પોલીસ. #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . . #SuratRuralpolice #GujaratPolice #Dial100 #surat #suratcity #suratsmartcity #olpad
account_circle
Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profile Photo

મહુવેજ બ્રિજ પાસે રોડની બાજુમાંથી પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડીને પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કોસંબા પોલીસ.


.
.
police

મહુવેજ બ્રિજ પાસે રોડની બાજુમાંથી પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડીને પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કોસંબા પોલીસ. #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . . #SuratRuralpolice #kosamba #suratruralkosambapolice #kosambapolice
account_circle
Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profile Photo

પલસાણા ઓવરબ્રીજ ઉતરતા કટ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કુલ કિંમત રૂા.38,400/-ના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી રમેશ દુબેને ઝડપી પાડતી પલસાણા પોલીસ.


પલસાણા ઓવરબ્રીજ ઉતરતા કટ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કુલ કિંમત રૂા.38,400/-ના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી રમેશ દુબેને ઝડપી પાડતી પલસાણા પોલીસ. #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ #SuratRuralpolice
account_circle
Surat Rural Police(@SP_SuratRural) 's Twitter Profile Photo

જોળવા ગામની સીમમાં આવેલા ખાડીના કિનારા પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 11 આરોપીઓને કુલ રૂા.64,820/-ના મુદ્દામાલ સાથે સંયુક્ત બાતમીના આધારે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પલસાણા પોલીસ તથા એલ.સી.બી. સુરત ગ્રામ્ય.

જોળવા ગામની સીમમાં આવેલા ખાડીના કિનારા પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 11 આરોપીઓને કુલ રૂા.64,820/-ના મુદ્દામાલ સાથે સંયુક્ત બાતમીના આધારે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પલસાણા પોલીસ તથા એલ.સી.બી. સુરત ગ્રામ્ય. #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ
account_circle