jay vasavada JV(@jayvasavada) 's Twitter Profileg
jay vasavada JV

@jayvasavada

i feel, i fall, i enjoy, i express...therefore i am ! ;)

Accredited columnist in @gujratsamachar (https://t.co/vNtkT3xqjd) daily since 25 years.

ID:79406971

linkhttp://planetjv.net calendar_today03-10-2009 08:06:28

18,4K Tweets

68,0K Followers

1,4K Following

Follow People
jay vasavada JV(@jayvasavada) 's Twitter Profile Photo

કોંગ્રેસ ગાંધીપરિવાર વિના એક ના રહે ને છૂટી પડી જાય એવું એક સિનિયર નેતા સમજાવતા હતા. ચાલો, બરાબર પણ તો કેમ પ્રિયંકા ગાંધી જે ત્યાં અન્યોની સાપેક્ષમાં સૌથી વધુ પબ્લિક કનેક્ટ ધરાવે છે એમને હજુ લોકસભામાં પણ મોકલાતા નથી ? આમ જ ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને આગળ કરવામાં વર્ષોનું મોડું…

account_circle
jay vasavada JV(@jayvasavada) 's Twitter Profile Photo

વાહ ગુજરાતીની છાતી ગજગજ ફૂલે એવી ભરતભાઈની સુંદર વાત. ❤️

account_circle
jay vasavada JV(@jayvasavada) 's Twitter Profile Photo

ફૂટબોલ અને ગુજરાતમાં ? જી હા. જો આવતીકાલના જગતને ભારતમાં રસ લેતું કરવું હોય તો એનો એક રસ્તો છે ફૂટબોલમાં ઝળકવું ! અનેક સ્વદેશી સુનીલ છેત્રી 2.0 પેદા કરવા ! મૈદાન કે ઝૂંડ જેવી ફિલ્મોને બદલે અમદાવાદમાં શરૂ થઈ રહ્યો છે. ભાવિ ચેમ્પિયન્સના વાવેતર કરતો ફૂટબોલનો ફેન્ટાસ્ટિક મહામુકાબલો!…

account_circle
jay vasavada JV(@jayvasavada) 's Twitter Profile Photo

આશુતોષ રાણા અમિતાભ બચ્ચનની જેમ જ હિન્દી ભાષા માટે પણ ગમી જાય ને ઉત્તમોત્તમ અદાકારી લટકામાં આવે એવા કલાકાર. NSD આર્ટિસ્ટ, આજે પણ મોટી મોટી ફિલ્મોમાં સક્રિય, સાહિત્યની ઊંડી સૂઝ અને શબ્દોની પરખ. પ્રેમથી લઈને પરિવાર સુધી એક ઉમદા ઇન્સાન. એમના પુસ્તકો વાંચવા જેવા. એમના પ્રવચનો સાંભળવા…

This is absolutely ridiculous by Bose BoseService. Who charge enormous amount for their systems and gives pathartic reply even after 4 days of booking a service and coustomer is agree to pay for visit that they are 'looking for an expert' ! Wow, what the hell. Why even you…

This is absolutely ridiculous by @Bose @BoseService. Who charge enormous amount for their systems and gives pathartic reply even after 4 days of booking a service and coustomer is agree to pay for visit that they are 'looking for an expert' ! Wow, what the hell. Why even you…
account_circle