Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profileg
Bhupatsinh Rajput Advocate

@lawyer_b_l

President-vadgam vakil bar Association

મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ મેમ્મ્બર્સ

ID:4629335664

linkhttp://www.mpsg.in calendar_today22-12-2015 08:27:41

987 Tweets

1,2K Followers

629 Following

Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

👉👉 દિવસ :-- 1️⃣

' મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ' દ્વારા કાળ જાળ ગરમી માં વડગામ ની જનતા માટે ' ધરતી પર નું અમૃત ' એવી ' ઠંડી છાસ નું નિઃશુલ્ક ' વિતરણ નો શુભારંભ કર્યો

👉👉 દિવસ :-- 1️⃣ ' મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ' દ્વારા કાળ જાળ ગરમી માં વડગામ ની જનતા માટે ' ધરતી પર નું અમૃત ' એવી ' ઠંડી છાસ નું નિઃશુલ્ક ' વિતરણ નો શુભારંભ કર્યો #મહારાણા_પ્રતાપ_સેવા_ગ્રુપ #જન_સેવા_ચેરિટેબલ_ટ્રસ્ટ
account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

સરકારી ઓફિસ માં સ્માર્ટ કેમેરા લગાવો અને તેની એલ. એ. ડી બહાર રાખો તો જનતા ને ખબર પડે કે સરકારી બાબુઓ કેવું કામ કરે છે.

સરકારી ઓફિસ માં સ્માર્ટ કેમેરા લગાવો અને તેની એલ. એ. ડી બહાર રાખો તો જનતા ને ખબર પડે કે સરકારી બાબુઓ કેવું કામ કરે છે. #smart_camera_gov_office
account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

*જે ભાઈ રકતદાન કરવા માંગે છે એ ભાઈ પોતાનું નામ અવશ્ય નોંધાવે...*

*તમે નીચે આપેલી લિંક ઓપન કરી જાતે પણ તમારું રકતદાન માટેનું ફોર્મ ભરી શકો....*

🩸 *Blood Donation camp Ragistration form..*🩸

docs.google.com/forms/d/e/1FAI…

*જે ભાઈ રકતદાન કરવા માંગે છે એ ભાઈ પોતાનું નામ અવશ્ય નોંધાવે...* *તમે નીચે આપેલી લિંક ઓપન કરી જાતે પણ તમારું રકતદાન માટેનું ફોર્મ ભરી શકો....* 🩸 *Blood Donation camp Ragistration form..*🩸 docs.google.com/forms/d/e/1FAI…
account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

ટનાટન..... ?? અધિકારીઓ મૉજ માં.

વિકાસ ઓરિસ્સા થી રાજસ્થાન, કેરળ, મહારાષ્ટ્ર થઈ ગોધરા, દાહોદ પહોંચ્યો..... બોલો ટનાટન.

ટનાટન..... ?? અધિકારીઓ મૉજ માં. વિકાસ ઓરિસ્સા થી રાજસ્થાન, કેરળ, મહારાષ્ટ્ર થઈ ગોધરા, દાહોદ પહોંચ્યો..... બોલો ટનાટન.
account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

' પીવા માટે પાણી નથી સાહેબ ' વૃક્ષ વાવ્યા તો છે જ ' પણ હવે ' પાણી ક્યાંથી લાવીએ એમને પીવરાવવા.. '

' પીવા માટે પાણી નથી સાહેબ ' વૃક્ષ વાવ્યા તો છે જ ' પણ હવે ' પાણી ક્યાંથી લાવીએ એમને પીવરાવવા.. '
account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

હમણાં મોદી સાહેબ ડીસા માં આવ્યા એમને કહ્યું હું જીરો '0 ' લાઈટ બિલ તમારું કરવા માંગુ શુ..
પાછળ થી કહ્યું સોલાર સિસ્ટમ લગાવો પી એમ સૂર્યા પ્રોજેક્ટ સારો પ્રોજેક્ટ છે.
પણ જે વ્યક્તિ ₹500 નું લાઈટ બિલ ભરવા સકસમ નથી તે 1 લાખ 20 હજાર પ્રોજેક્ટ માટે કઈ રીતે ભરી શકશે.😭😭
PMO India

હમણાં મોદી સાહેબ ડીસા માં આવ્યા એમને કહ્યું હું જીરો '0 ' લાઈટ બિલ તમારું કરવા માંગુ શુ.. પાછળ થી કહ્યું સોલાર સિસ્ટમ લગાવો પી એમ સૂર્યા પ્રોજેક્ટ સારો પ્રોજેક્ટ છે. પણ જે વ્યક્તિ ₹500 નું લાઈટ બિલ ભરવા સકસમ નથી તે 1 લાખ 20 હજાર પ્રોજેક્ટ માટે કઈ રીતે ભરી શકશે.😭😭 @PMOIndia
account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

જે સમાજ ને કરોડપતિ બનાવ્યા તે છતાં આટલા મોટા આંદોલન માં ડાયરા કલાકાર નું મૌન આજ એમને ભારી પડ્યું.
' ડાયરા બંધ ' સમાજ હવે યોગ્ય દિશા માં જઈ રહ્યો છે.

જે સમાજ ને કરોડપતિ બનાવ્યા તે છતાં આટલા મોટા આંદોલન માં ડાયરા કલાકાર નું મૌન આજ એમને ભારી પડ્યું. ' ડાયરા બંધ ' સમાજ હવે યોગ્ય દિશા માં જઈ રહ્યો છે. #ક્ષાત્ર_ધર્મ_યુગે_યુગે
account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

આના માટે વેક્સીન જવાબદાર છે? તો શુ આ દિશા નિષ્પક્ષ તપાસ કેમ નથી થતી...

આના માટે વેક્સીન જવાબદાર છે? તો શુ આ દિશા નિષ્પક્ષ તપાસ કેમ નથી થતી...
account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

દરિયા માં મધ્યરાત્રે તોફાન આવ્યું નાવડા ડુબાડી દીધા મોટા જહાજ ને પણ હચ મચાવી દીધા.
હવે ચારે કોર સંન્નાટો હતો ત્યારે એક નાવિક એક કાગળ અને પેન લઈ ફરિયાદ કરે છે કે મારાં જહાજ ને નાની મોટી હોડીઓ ટકરાવા ના કારણે જહાજ તૂટવા ની તૈયારીઓ માં છે.
આ લખાણ ને પત્ર સાથે કોઈ લેવા દેવા નથી

દરિયા માં મધ્યરાત્રે તોફાન આવ્યું નાવડા ડુબાડી દીધા મોટા જહાજ ને પણ હચ મચાવી દીધા. હવે ચારે કોર સંન્નાટો હતો ત્યારે એક નાવિક એક કાગળ અને પેન લઈ ફરિયાદ કરે છે કે મારાં જહાજ ને નાની મોટી હોડીઓ ટકરાવા ના કારણે જહાજ તૂટવા ની તૈયારીઓ માં છે. આ લખાણ ને પત્ર સાથે કોઈ લેવા દેવા નથી
account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

ગઈ કાલે મુકેલા વિડીઓ ના આરોપી ને પોલીસ ને બોચી માંથી પકડ્યો અને મતદાન ફરી થશે ત્યાં 🙏🏻

બીજા પણ ઘણા બુથ છે એની તપાસ થાય તો કેટલાય બુથ પર ફરી ઇલેકશન થાય

account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

' વીર શિરોમણી હિંદવા સુરજ મહારાણા પ્રતાપસિંહ ' ની 484 મી જન્મ જ્યંતી ની પાલનપુર ' મહારાણા પ્રતાપ ચોક ' પાલનપુર ખાતે ઉજવણી કરવા મા આવી.

જય માતાજી 🚩 જય શ્રી મહાકાલ

' વીર શિરોમણી હિંદવા સુરજ મહારાણા પ્રતાપસિંહ ' ની 484 મી જન્મ જ્યંતી ની પાલનપુર ' મહારાણા પ્રતાપ ચોક ' પાલનપુર ખાતે ઉજવણી કરવા મા આવી. જય માતાજી 🚩 જય શ્રી મહાકાલ #ક્ષાત્ર_ધર્મ_યુગે_યુગે

તમારા સંતાનનું બારમાનું પરિણામ નબળું આવે તો એ સમય તેનો વાંક કાઢવાનો નથી તેની પડખે રહેવાનો છે. ‌ મા બાપ પડખે હશે તો સંતાન ખૂબ જ આત્મવિશ્વાસથી જીવન સાથે બાત ભીડશે અને સફળ થશે

🚩

account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

આતો એક હવટ્યા મારી ને લાઈવ થઈ ગયું બાકી આવુ તો કેટલુંય ખોટું થતું હશે.
સતા નો નશો કહેવાઈ આને

આ બાબતે ગુજરાત ચૂંટણી પંચ ને શુ પગલાં લીધા?

account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

' આંદોલન ના લાસ્ટ પડાવ ' માં આજ ની કામગીરી ની નાનકડી ઝલક

' વડગામ વિધાનસભા વિસ્તાર (પાટણ લોકસભા ) '

' બુથ સંપર્ક, ' ' મિત્રો ને લીગલ મદદ,' ' મિત્રો નો ઉત્સાહ વધારવા ની નાનકડી કામગીરી કરી '

' આંદોલન ના લાસ્ટ પડાવ ' માં આજ ની કામગીરી ની નાનકડી ઝલક ' વડગામ વિધાનસભા વિસ્તાર (પાટણ લોકસભા ) ' ' બુથ સંપર્ક, ' ' મિત્રો ને લીગલ મદદ,' ' મિત્રો નો ઉત્સાહ વધારવા ની નાનકડી કામગીરી કરી ' #ક્ષાત્ર_ધર્મ_યુગે_યુગે
account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

આવતીકાલ ની લડત
તાનાશાહી v/s 🚩સ્વાભિમાન, અસ્મિતા ની

જો જો બટન દબાવતા પહેલા 100 વાર વિચારજો 40 દીવસ થી રોડ પર છે સમાજ અસ્મિતા માટે

આવતીકાલ ની લડત તાનાશાહી v/s 🚩સ્વાભિમાન, અસ્મિતા ની જો જો બટન દબાવતા પહેલા 100 વાર વિચારજો 40 દીવસ થી રોડ પર છે સમાજ અસ્મિતા માટે #ક્ષાત્ર_ધર્મ_યુગે_યુગે
account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

ક્ષત્રિય અસ્મિતા સંમેલન માં વડગામ ખાતે અસ્મિતા ની લડાઈ માં સ્વાભિમાન ની લડાઈ માં પધારેલા તમામ નો આભાર

સર્વે સમાજ ના ભાઈયો બહેનો ને જે અમારી અસ્મિતા ની લડાઈ માં સાથ સહકાર આપવા ના પ્રણ લીધા તે બદલ દિલ થી આપનો આભારી રહીશ

ક્ષત્રિય અસ્મિતા સંમેલન માં વડગામ ખાતે અસ્મિતા ની લડાઈ માં સ્વાભિમાન ની લડાઈ માં પધારેલા તમામ નો આભાર સર્વે સમાજ ના ભાઈયો બહેનો ને જે અમારી અસ્મિતા ની લડાઈ માં સાથ સહકાર આપવા ના પ્રણ લીધા તે બદલ દિલ થી આપનો આભારી રહીશ #ક્ષાત્ર_ધર્મ_યુગે_યુગે #હારેગી_ભાજપ_જીતેગા_સ્વાભિમાન
account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

ચાલો વડગામ 🚩🚩 ચાલો વડગામ
🚩 છેલ્લો ઘા રાણા નો 🚩

' અસ્મિતા ની લડાઈ માં જેનું જમીર જીવતું હોઈ તે આવતી કાલે વડગામ પધારવા હાર્દિક આમન્ત્રણ છે.'
પોતાની ફરજ સમજી ચોક્કસ થી પધારજો
' સ્થળ :- વી. જે.પટેલ હાઈસ્કૂલ ની પાછળ મુ. વડગામ (બનાસકાંઠા )
તારીખ:- 05/05/2024
સમય :9:30 સવારે

ચાલો વડગામ 🚩🚩 ચાલો વડગામ 🚩 છેલ્લો ઘા રાણા નો 🚩 ' અસ્મિતા ની લડાઈ માં જેનું જમીર જીવતું હોઈ તે આવતી કાલે વડગામ પધારવા હાર્દિક આમન્ત્રણ છે.' પોતાની ફરજ સમજી ચોક્કસ થી પધારજો ' સ્થળ :- વી. જે.પટેલ હાઈસ્કૂલ ની પાછળ મુ. વડગામ (બનાસકાંઠા ) તારીખ:- 05/05/2024 સમય :9:30 સવારે
account_circle
Bhupatsinh Rajput Advocate(@lawyer_b_l) 's Twitter Profile Photo

યુદ્ધ એજ કલ્યાણ (પાટણ લોકસભા )

મારાં ગામ વરવાડીયા માં આજ સર્વે સમાજ ના અગ્રણીઓ ને સાથે રાખી ને મીટિંગ નું આયોજન કરવા માં આવ્યું. તમામ ને ક્ષત્રિય સમાજ ની અસ્મિતાની લડાઈમાં સાથ આપવાની ખાત્રી આપી..

યુદ્ધ એજ કલ્યાણ #આભાર_વરવાડીયા (પાટણ લોકસભા ) મારાં ગામ વરવાડીયા માં આજ સર્વે સમાજ ના અગ્રણીઓ ને સાથે રાખી ને મીટિંગ નું આયોજન કરવા માં આવ્યું. તમામ ને ક્ષત્રિય સમાજ ની અસ્મિતાની લડાઈમાં સાથ આપવાની ખાત્રી આપી.. #ક્ષાત્ર_ધર્મ_યુગે_યુગે #હારેગી_ભાજપ_જીતેગા_સ્વાભિમાન
account_circle