Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profileg
Paresh Dhanani

@paresh_dhanani

Social Worker

ID:440098801

linkhttp://www.inc.in calendar_today18-12-2011 15:29:51

1,2K Tweets

108,1K Followers

292 Following

Follow People
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''રાજકોટનુ રણમેદાન''

આજે સ્વાભિમાન યુદ્ધનો
શંખનાદ કરવા આવ્યો છુ,

આધુનિક અંગ્રેજોના ત્રાસથી
રાષ્ટ્રને મુક્ત કરાવવા આવ્યો છુ,

ખરા 'રામ રાજ્ય' ની પુન:
સ્થાપના કરવા આવ્યો છુ.

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''રાજકોટનુ રણમેદાન''

હું સાંસદ નહી, સાથી બનવા આવ્યો છુ,
સંવિધાનની સુરક્ષા કાજે આવ્યો છુ,
સૌને પ્રેમના તાંતણે બાંધવા આવ્યો છુ,
વિકાસની પરિભાષા બદલવા આવ્યો છુ,
સદભાવનો દિપ પ્રગટાવવા આવ્યો છુ,
સમાનતાનો ભાવ જગાડવા આવ્યો છુ.!

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''રાજકોટનુ રણમેદાન''

અધર્મીઓના વિનાશને નોતરવા આવ્યો છુ
લોક મતના મુલ્યને બચાવવા આવ્યો છુ
દિકરીઓના દામને દાગ ભુંસવા આવ્યો છુ
સતાના અહંકારને ઓગાળવા આવ્યો છુ
સરદારનો અસલી વારસો સાચવવા આવ્યો છુ

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''રાજકોટનુ રણમેદાન''

ભારતના ભવિષ્યની કેડી કંડારવા આવ્યો છુ
સર્વાંગી વિકાસનુ સ્વપ્ન લઈને આવ્યો છુ
ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા આવ્યો છુ
કર આતંકવાદથી વેપારને બચાવવા આવ્યો છુ
નાના ધંધાને ફરી ધમધમતા કરવા આવ્યો છુ
વિનાશકારી વ્યવસ્થાને રોકવા આવ્યો છુ

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

'રાજકોટનુ રણમેદાન'

રાજકોટના હૃદયને જીતવા આવ્યો છુ
ડરની દીવાલને તોડવા આવ્યો છુ
બંધારણીય અધિકાર બચાવવા આવ્યો છુ
અહંકારી માછલીની આંખ વિંધવા આવ્યો છુ
ડ્રગ્સના દુષણથી યુવાની બચાવવા આવ્યો છુ
શિક્ષણ- સ્વાસ્થ્ય સુવિધા સુધારવા આવ્યો છુ
જન સ્વાભિમાનને સલામ કરવા આવ્યો છુ.

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''રાજકોટનુ રણમેદાન''

હે ભાજપના 'ભિષ્મ પિતામહ',
હવે તમારે 'અહંકાર' ઓગાળવો છે
કે પછી મને 'દિલ્હી' જ દેખાડવુ છે.?

તારીખ '૧૬' ની સવાર સુધીમા
જો 'અહંકાર' નહી ઓગળે તો,

બપોરના ચારે, 'કુળદેવી'ના દ્રારે,
સૌ શીશ ઝુકાવીને શરુ કરીશુ..,
'સ્વાભિમાન યુદ્ધ'નો શંખનાદ..!

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''રાજકોટનુ રણમેદાન''

રાજકોટની 'કમલમે કકળાટ' થી
ખૂબ જ થાકી ગયેલા 'સાહેબ'ને,

હવે અમરેલી ના 'પોતીકા ધરે'
હુ પાછા લેવા જ આવ્યો છુ..!

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''રાજકોટનુ રણમેદાન''

કોઈ પણ વ્યકતિ વિરુદ્ધ
નથી રહ્યો હવે નો જંગ.,

હુ તો 'સતાના અહંકાર'ને
ઓગાળવા આવ્યો છુ..!

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''રાજકોટનુ રણમેદાન''

આજે લોકો દ્રારા, લોકો માટે
અને લોકો વતી ચાલતી..,

લોકશાહીના 'હવનમાં હાડકા' નાખનારી,
'અસુરી' શક્તિઓને નાથવા આવ્યો છુ.!

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''રાજકોટનુ રણમેદાન''

'વ્યક્તિની વિભિન્નતા'ને વંદન કરુ છુ
'વૈચારિક વિભિન્નતા'ને વંદન કરુ છુ.,

હુ તો તુટતી 'બંધારણીય વ્યવસ્થા'ની
સુરક્ષા કાજે આવ્યો છુ..!

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''રાજકોટનુ રણમેદાન''

હવે રાજકોટના 'સાંસદ' બનવાની
નથી આ લડાઈ..,

હુ તો જનજનના 'સાથી' બનવાનો
સંકલ્પ લઈને આવ્યો છુ..!

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''રાજકોટનુ રણમેદાન''

રાજકોટના રણમેદાનમાં ભાજપે જ
લગાડી છે 'ઘાસલેટ' થી આગ..,

હુ તો આજે 'લોકશાહીના યજ્ઞ' માં
'ઘી'ની આહુતિ આપવા જ આવ્યો છુ.!

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''રાજકોટનુ રણમેદાન''

દેશની દીકરીઓના 'દામન' ને ભલે..,
શાસકો ખુદ લગાડી રહ્યા છે 'દાગ'..,

હુ તો 'નારી સ્વાભિમાન'નો હવે
સ્વાદ જ ચખાડવા આવ્યો છુ..!

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''રાજકોટનુ રણમેદાન''

સતાલાલચુ શાસકોએ જ પાથરી છે
હર હમેંશ 'વર્ગ વિગ્રહ'ની જાળ..,

હવે અઢારેય વર્ણની આશાઓ ઉપર
'ઉજાસનો દીપ' પ્રગટાવવા આવ્યો છુ.!

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

'રાજકોટનુ રણમેદાન'

એક તરફ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ને
બીજી તરફ મર્યાદા ચુકેલા શ્રી પરશોતમ,

રામરાજ્યની મર્યાદાઓનુ ઈરાદાપૂર્વક
ઉલ્લંઘન કરનારા અહંકારી નેતાઓએ
હજુય હેઠા નથી મુક્યા હથિયાર,

તેથી નવીન મહાભારતના રણમેદાનમા
હુ 'ગીતા જ્ઞાન'ની ફરજ નિભાવવા જ
આવ્યો છુ.

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''પાનસો પાર, અદભુત ઉમેદવાર''

'સોવિસ'ની 'સુટણી'મા 'મોદી સાબે'
તો કીધુ તુ 'શારસો પાર' પણ,

'પાટિલ સાબે' કરેલી 'પાનસો પાર'ની
'કલપના'ને પુરી કરવા મનસંસ્થ સરવો
ના સુશનથી ભડકેલા બુથ પરમુખોના
સહારે,

'મોદી સાબ'ને 'વડા પરધાન' બનાવવા
'પાટીલ સાબે' શોધેલા અદ્ભુત ઉમેદવાર.

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

'ભારતના સંસ્કાર, પાલનના પડકાર'

'રામાયણ' ઈ જીવનની મર્યાદા અને
'ગીતા' ઈ જીવન જીવવાની કળા.,

રામરાજ્યની મર્યાદાઓનુ ઈરાદાપૂર્વક
ઉલ્લંઘન કરનારા અહંકારી નેતાઓને.,

જો હવે હથિયાર 'હેઠા' નહી મુકાવાય,
તો 'નવીન મહાભારત' ના રણમેદાનમાં
'ગીતાનુ જ્ઞાન' લેવા હુ તૈયાર છુ..!

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

'પાછા વળો, એવી પ્રાર્થના'

કૌરવોના દરબારમા 'સર્વ શક્તિમાન' એવા
ભિષ્મ પિતામહ અને ગુરુશ્રી દ્રોણાચાર્યની
ચુપકીદીએ જ મહાભારતના યુદ્ધને નોતરુ
આપ્યુ હતુ.,

અહંકારી ભાજપના 'ભિષ્મ પિતા' અને
'ગુરુ દ્રોણ' જો હવે ચૂપ રહ્યાને.,

તો પછી 'નવીન મહાભારત' ના જરૂરથી
મંડાણ થશે.!

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''ચુપ રહીશુ તો, છલથી હણાશું''

રાજના દરબારમા એક અબળાની આબરુ
લૂંટાતી હતી ત્યારે ચુપ રહેવાની સજા તો.,

પુજ્ય ભિષ્મ પિતામહ અને ગુરુશ્રી દ્રોણે
પણ 'છલ'થી હણાઈને ભોગવવી પડી હતી,

'કોંગ્રેસ પક્ષ' નુ મોવડી મંડળ અને આપણે
સૌ આવી ઐતિહાસિક ભુલોનુ પુનરાવર્તન
નહી થવા દઈએ..!

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

'હવે છે કોઈ, રાજધર્મના રખેવાળ.?'

છેલ્લા 15-15 દિવસથી આ દેશની
દિકરીઓ 'રણચંડી' બનીને પોતાના
દામન ઉપર લાગેલા દાગ ભુંસવાની
લડાઈ લડી રહી છે છતાંય..,

ભાજપનુ મોવડી મંડલ ધૃતરાષ્ટ્ર બનીને
'મહાભારતના મંડાણ' ને મુંગા મોઢે જ
શું કામે નિહાળી રહ્યુ છે..?

account_circle