Raam Mori(@raam_mori) 's Twitter Profileg
Raam Mori

@raam_mori

National Award winner Author & Screen Writer | Theatre & Films & Tv | Gujarati & Hindi

ID:1193464849570811904

linkhttps://en.m.wikipedia.org/wiki/Raam_Mori calendar_today10-11-2019 09:46:42

1,6K Tweets

8,2K Followers

182 Following

Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

કથા સદૈવ મંગલમ્ !
શ્રેષ્ઠ યુવા સર્જક ગદ્યકાર ૨૦૨૪ તરીકે ‘પારસચંદ્રક’ થકી પોંખાયાની ક્ષણ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગુજરાતી ભાષાના સવા સો સાહિત્યકારોની ઉપસ્થિતિમાં પારસ ફાઉન્ડેશનનાં આંગણે મારી શબ્દસાધના સન્માનિત થઇ એનો હરખ.

કથા સદૈવ મંગલમ્ ! શ્રેષ્ઠ યુવા સર્જક ગદ્યકાર ૨૦૨૪ તરીકે ‘પારસચંદ્રક’ થકી પોંખાયાની ક્ષણ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગુજરાતી ભાષાના સવા સો સાહિત્યકારોની ઉપસ્થિતિમાં પારસ ફાઉન્ડેશનનાં આંગણે મારી શબ્દસાધના સન્માનિત થઇ એનો હરખ.
account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

‘કસૂંબો’ હજુંય દર્શકોની હથેળીયુંમાં ઘોળાઈ રહ્યો છે. ૧૫ અઠવાડિયા પછીય રંગ ઘાટ્ટો છે !
15 Weeks in cinema 🩷🙌🏻

account_circle
રવિ 🌄🦁🇮🇳(@DesaiRavi1712) 's Twitter Profile Photo

ખબર ક્યાં હતી આ લેખકની,
કલમ વાટે વાચકો સાથે વાત કરશે!
બસ શબ્દો જાણતા હતા કે,
'રામે' ઢાળ્યા છે અમને આ પુસ્તક માં,
એ પણ આપોઆપ અલંકૃત થઈ ગયા,
આ 'મહોતું' માં.......✍🏻

ખબર ક્યાં હતી આ લેખકની, કલમ વાટે વાચકો સાથે વાત કરશે! બસ શબ્દો જાણતા હતા કે, 'રામે' ઢાળ્યા છે અમને આ પુસ્તક માં, એ પણ આપોઆપ અલંકૃત થઈ ગયા, આ 'મહોતું' માં.......✍🏻
account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

“આશા અમ્મર છે !” મારી બા આ વાક્ય મને વારંવાર કહેતી હોય છે અને જેટલી વાર એમના મોઢે આ આશાવાદ સાંભળું ત્યારે આ વાક્ય મને અલગ અલગ સંદર્ભમાં સમજાયું છે. એમની આ વાત મારી અંદર ઊતરી ચૂકી છે. જગતમાં માબાપથી મોટું મોટીવેશન બીજું કંઇ નથી !
જગતની સૌ જનેતા એકસરખી ♥️

“આશા અમ્મર છે !” મારી બા આ વાક્ય મને વારંવાર કહેતી હોય છે અને જેટલી વાર એમના મોઢે આ આશાવાદ સાંભળું ત્યારે આ વાક્ય મને અલગ અલગ સંદર્ભમાં સમજાયું છે. એમની આ વાત મારી અંદર ઊતરી ચૂકી છે. જગતમાં માબાપથી મોટું મોટીવેશન બીજું કંઇ નથી ! જગતની સૌ જનેતા એકસરખી ♥️
account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

ગુજરાતી સાહિત્યકાર આદરણીય રઘુવીર ચૌધરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે પદ્મ શ્રી પુરસ્કાર એનાયત થયો.
ગુજરાતી ભાષાને રઘુવીર ચૌધરી પાસેથી ‘અમૃતા’, ‘ઉપરવાસ’, ‘રુદ્રમહાલય’ ‘ગોકુળ’ ‘મથુરા’ અને ‘વૃંદાવન’ જેવી કૃતિઓ પ્રાપ્ત થઈ છે.
આજની ઘડી તે રળિયામણી !

ગુજરાતી સાહિત્યકાર આદરણીય રઘુવીર ચૌધરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે પદ્મ શ્રી પુરસ્કાર એનાયત થયો. ગુજરાતી ભાષાને રઘુવીર ચૌધરી પાસેથી ‘અમૃતા’, ‘ઉપરવાસ’, ‘રુદ્રમહાલય’ ‘ગોકુળ’ ‘મથુરા’ અને ‘વૃંદાવન’ જેવી કૃતિઓ પ્રાપ્ત થઈ છે. આજની ઘડી તે રળિયામણી !
account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

વ્હાલા સૌમ્ય જોશી. કથા, નેજવું કરીને તમને જોતી હોય છે ટગર. કથા પ્રતીક્ષા કરે છે. એનામાં ધીરજ છે, અખૂટ ધીરજ. એને ઉતાવળ નથી. એ લખનારની આંગળીયુંના ટેરવાંને સુંધે છે. લખનારની છાતીમાં બેસી ધબકારા સાંભળે છે. કથા તમને ભીતરથી ઢંઢોળે છે.
આ કથા જ છે, જે છે આપણો ખરો સંબંધ. કથા સદૈવ મંગલમ !

વ્હાલા સૌમ્ય જોશી. કથા, નેજવું કરીને તમને જોતી હોય છે ટગર. કથા પ્રતીક્ષા કરે છે. એનામાં ધીરજ છે, અખૂટ ધીરજ. એને ઉતાવળ નથી. એ લખનારની આંગળીયુંના ટેરવાંને સુંધે છે. લખનારની છાતીમાં બેસી ધબકારા સાંભળે છે. કથા તમને ભીતરથી ઢંઢોળે છે. આ કથા જ છે, જે છે આપણો ખરો સંબંધ. કથા સદૈવ મંગલમ !
account_circle
Anshul Saxena(@AskAnshul) 's Twitter Profile Photo

The film Kasoombo is based on the story of warriors from a village in Gujarat who protected the Palitana Jain temples on Shatrunjaya hill from attacks, pillage, and destruction by the invader Alauddin Khalji.

Director Vijaygiri Bava alleged that the censor board forced him to

The film Kasoombo is based on the story of warriors from a village in Gujarat who protected the Palitana Jain temples on Shatrunjaya hill from attacks, pillage, and destruction by the invader Alauddin Khalji. Director Vijaygiri Bava alleged that the censor board forced him to
account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

વિનોદ જોશી, ગુજરાતી ભાષાના મારા અત્યંત પ્રિય કવિ. એમના વિશે બોલવાનું હોય, એમની કવિતાઓ વિશે વાત કરવાની હોય કે એમની સાથે મંચ પર સંવાદ કરવાનો હોય તો મારે મન એ અવસર એટલે કાંસાની તાંસળીમાં પોરસાતી લાપસી પર રેડાતું લચપચતું ઘી.
વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદનો આભારી છું.

વિનોદ જોશી, ગુજરાતી ભાષાના મારા અત્યંત પ્રિય કવિ. એમના વિશે બોલવાનું હોય, એમની કવિતાઓ વિશે વાત કરવાની હોય કે એમની સાથે મંચ પર સંવાદ કરવાનો હોય તો મારે મન એ અવસર એટલે કાંસાની તાંસળીમાં પોરસાતી લાપસી પર રેડાતું લચપચતું ઘી. વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદનો આભારી છું.
account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

આજથી દેશભરમાં ૩૦૦૦થી વધુ સ્ક્રિનમાં આપણી ગુજરાતી ફિલ્મ ‘કસૂંબો’ હિન્દી ડબીંગમાં રીલીઝ થઈ. ગુજરાતી સિનેમા માટે આ ઐતિહાસિક ઘટના છે, આ ફિલ્મના લેખક તરીકે હું હરખે ગીતડાં ગાઉં. ગૌરવ !
મારા દિગ્દર્શક નિર્માતા બેલડી Vijaygiri Bava & Twinkle vijaygiri તમારી તપસ્યાનું આ અમરફળ

આજથી દેશભરમાં ૩૦૦૦થી વધુ સ્ક્રિનમાં આપણી ગુજરાતી ફિલ્મ ‘કસૂંબો’ હિન્દી ડબીંગમાં રીલીઝ થઈ. ગુજરાતી સિનેમા માટે આ ઐતિહાસિક ઘટના છે, આ ફિલ્મના લેખક તરીકે હું હરખે ગીતડાં ગાઉં. ગૌરવ ! મારા દિગ્દર્શક નિર્માતા બેલડી @VijaygiriBava & @twinklevijaygir તમારી તપસ્યાનું આ અમરફળ #Kasoombo
account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

Experience the cinematic magic! 🎬
In ₹ 112 for Friday only.

(Hindi) releasing on 3rd May across India. 🔥

Presented by @jayantilalgadaofficial @penmovies
Directed by @vijaygiribava

Experience the cinematic magic! 🎬 In ₹ 112 for Friday only. #Kasoombo (Hindi) releasing #InCinemas on 3rd May across India. 🔥 Presented by @jayantilalgadaofficial @penmovies Directed by @vijaygiribava
account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

‘कसूंबो’ - गाथा ५१ अमर बलिदान की ।
धर्म रक्षा और तीर्थ रक्षा हमारा कर्तव्य है
यह गाथा समर्पण और स्वाभिमान की है ।

Releasing on 3rd May across India

Presented by Dr. Jayantilal Gada (PEN) Pen Movies
Directed by Vijaygiri Bava

_Hindi

account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

धर्म की रक्षा और तीर्थ का सम्मान करने वाले हर दृढ़ संकल्प में आदिशक्ति का निवास है ।
वो काल की सिने पर पैर रखती हुई खड्ग थामे आगे बढ़ती है
सामने महिषासुर हो या हो ख़िलजी की सेना
भवानी काल गर्जना करती है ।

‘कसूंबो’

on 3rd May across India

account_circle
SUDHIR(@seriousfunnyguy) 's Twitter Profile Photo

Chahe sir katt jaaye but hum kisike aage jhukte nahi hai! Proud to be a Hindu🙌🏼🚩
youtube.com/watch?v=IicVDt…

account_circle
Mr Sinha (Modi's family)(@MrSinha_) 's Twitter Profile Photo

, a story of how 52 villagers protect Shartunjay Temple from the Islamic ruler Allauddin Khilji is a must watch movie.... It was a hit in Gujarati & is now being released in Hindi as well on 3rd may..

We should support it... (Not a paid tweet)

account_circle
Kajal HINDUsthani(@kajal_jaihind) 's Twitter Profile Photo

इस्-लामिक आक्रमणकारी “Gहादी मोहम्मद ख़िलजी” की बर्बरता तथा क्रूर मु-स्लिम लुटेरों से संघर्ष करता सनातन धर्म एवं गुजरात की गौरव गाथा को दर्शाती फ़िल्म
केसरिया पहन हज़ारो वीर-वीरांगनाओं के बलिदान की सत्य घटना पर आधारित फ़िल्म अब हिन्दी में भी रिलीज़ होने जा रही

account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

कसूंबो - गाथा ५१ अमर बलिदान की ।
3rd May 2024 in Cinemas

पूरे भारत वर्ष में यह समर्पण और स्वाभिमान की गाथा रिलीज़ हो रही है ।
अलाउद्दीन ख़िलजी के जीवन की सबसे बड़ी हार
जहां सनातन धर्म ने तीर्थ रक्षा में की केसरी हुंकार

account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

ગમતા વાર્તાકાર કિરીટ દૂધાતના હાથે મારી ટૂંકી વાર્તા ‘માતાજીએ લાજ રાખી’ ( એતદ્ : ઓક્ટોબર - ડિસેમ્બર 2022) માટે મને ‘ગીતા નાયક ગદ્ય પારિતોષિક ૨૦૨૨’ પ્રાપ્ત થયું. વર્ષની શ્રેષ્ઠ ગુજરાતી વાર્તા તરીકેનું આ સન્માન સ્વીકારતી વેળાએ અનુભવું છું કે - કથા સદૈવ મંગલમ્ !

ગમતા વાર્તાકાર કિરીટ દૂધાતના હાથે મારી ટૂંકી વાર્તા ‘માતાજીએ લાજ રાખી’ ( એતદ્ : ઓક્ટોબર - ડિસેમ્બર 2022) માટે મને ‘ગીતા નાયક ગદ્ય પારિતોષિક ૨૦૨૨’ પ્રાપ્ત થયું. વર્ષની શ્રેષ્ઠ ગુજરાતી વાર્તા તરીકેનું આ સન્માન સ્વીકારતી વેળાએ અનુભવું છું કે - કથા સદૈવ મંગલમ્ !
account_circle