Info Bharuch GoG(@BharuchMahiti) 's Twitter Profileg
Info Bharuch GoG

@BharuchMahiti

ID:860443152875872256

calendar_today05-05-2017 10:36:48

10,5K Tweets

2,1K Followers

193 Following

Info Bharuch GoG(@BharuchMahiti) 's Twitter Profile Photo

ભરૂચ ખાતે બી. આર. સી. ભવનના સંકુલમાં રત્નનિધી ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યક્રમમાં મતદાન સંકલ્પ અને મતદાન પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી.
Collector & DM Bharuch @bharuchElection Gujarat Information

account_circle
Info Bharuch GoG(@BharuchMahiti) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ – જિલ્લો ભરૂચ
***
*પાંચબત્તી સ્થિત ખ્રિસ્તીધર્મના દેવાલય ખાતે પ્રાર્થનાસભામાં અચૂક મતદાન કરવા-કરાવવા નાગરિકો પ્રતિબદ્ધ થયા*
DEO Bharuch Chief Electoral Officer, Gujarat Election Commission of India Collector & DM Bharuch Gujarat Information

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ – જિલ્લો ભરૂચ *** *પાંચબત્તી સ્થિત ખ્રિસ્તીધર્મના દેવાલય ખાતે પ્રાર્થનાસભામાં અચૂક મતદાન કરવા-કરાવવા નાગરિકો પ્રતિબદ્ધ થયા* @BharuchElection @CEOGujarat @ECISVEEP @CollectorBharch @InfoGujarat
account_circle
Info Bharuch GoG(@BharuchMahiti) 's Twitter Profile Photo

ભરૂચ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓના વાલીઓએ લીધો અચૂક મતદાનનો સંકલ્પ
****
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, દ્વારા સિગ્નેચર કેમ્પેઈન, મતદાન સંકલ્પ, સામૂહિક શપથ, બાઈક રેલી સહિતના કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવાનું આયોજન
DEO Bharuch Election Commission of India Collector & DM Bharuch Gujarat Information

ભરૂચ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓના વાલીઓએ લીધો અચૂક મતદાનનો સંકલ્પ **** જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, દ્વારા સિગ્નેચર કેમ્પેઈન, મતદાન સંકલ્પ, સામૂહિક શપથ, બાઈક રેલી સહિતના કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવાનું આયોજન @BharuchElection @ECISVEEP @CollectorBharch @InfoGujarat
account_circle
Info Bharuch GoG(@BharuchMahiti) 's Twitter Profile Photo

*ભરૂચનો છે જાગૃત યુવાન, નહિ રાખે બાકી મતદાન*
***
*લોકશાહીના અવસરમાં વધુને વધુ લોકો સહભાગી બને તે માટે હોલિકા દહન કાર્યક્રમમાં મતદાન જાગૃતિ માટેના પોસ્ટર્સ લગાડી અવશ્ય મતદાન કરીએ તેવી અપીલ કરાઈ*
Election Commission of India DEO Bharuch Collector & DM Bharuch

*ભરૂચનો છે જાગૃત યુવાન, નહિ રાખે બાકી મતદાન* *** *લોકશાહીના અવસરમાં વધુને વધુ લોકો સહભાગી બને તે માટે હોલિકા દહન કાર્યક્રમમાં મતદાન જાગૃતિ માટેના પોસ્ટર્સ લગાડી અવશ્ય મતદાન કરીએ તેવી અપીલ કરાઈ* @ECISVEEP @BharuchElection @CollectorBharch
account_circle
Info Bharuch GoG(@BharuchMahiti) 's Twitter Profile Photo

*અંકુર કન્યા છાત્રાલય હોલી એન્જલસ કોન્વેન્ટ સ્કૂલમાં મતદાર જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો*
****
*બાળકોને મળવા આવતા વાલીઓને મતદાન સંકલ્પ લેવડાવવામાં આવ્યો*
***
Collector & DM Bharuch Gujarat Information Election Commission of India

*અંકુર કન્યા છાત્રાલય હોલી એન્જલસ કોન્વેન્ટ સ્કૂલમાં મતદાર જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો* **** *બાળકોને મળવા આવતા વાલીઓને મતદાન સંકલ્પ લેવડાવવામાં આવ્યો* *** @CollectorBharch @InfoGujarat @ECISVEEP
account_circle
Info Bharuch GoG(@BharuchMahiti) 's Twitter Profile Photo

*લોકસભાની સામાન્ય ચૂંટણી : ૨૦૨૪ના સંદર્ભે ભરૂચ ખાતે મીડીયા મોનીટરીંગ સેન્ટર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમેરાનાં વરદ્હસ્તે કાર્યરત કરાયું*
Collector & DM Bharuch DDO BHARUCH Chief Electoral Officer, Gujarat Gujarat Information

*લોકસભાની સામાન્ય ચૂંટણી : ૨૦૨૪ના સંદર્ભે ભરૂચ ખાતે મીડીયા મોનીટરીંગ સેન્ટર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમેરાનાં વરદ્હસ્તે કાર્યરત કરાયું* @CollectorBharch @DDOBHARUCH1 @CEOGujarat @InfoGujarat
account_circle
Info Bharuch GoG(@BharuchMahiti) 's Twitter Profile Photo

*ચૂંટણી દરમિયાન ઉમેદવાર દ્વારા કરવામાં આવતા ખર્ચના હિસાબો, રાજકીય પક્ષોને ઉમેદવારી સંબંધિત નિયમો તેમજ આદર્શ આચાર સંહિતાથી માહિતગાર કરવામાં આવ્યા
Collector & DM Bharuch DDO BHARUCH Gujarat Information Chief Electoral Officer, Gujarat

*ચૂંટણી દરમિયાન ઉમેદવાર દ્વારા કરવામાં આવતા ખર્ચના હિસાબો, રાજકીય પક્ષોને ઉમેદવારી સંબંધિત નિયમો તેમજ આદર્શ આચાર સંહિતાથી માહિતગાર કરવામાં આવ્યા @CollectorBharch @DDOBHARUCH1 @InfoGujarat @CEOGujarat
account_circle
Info Bharuch GoG(@BharuchMahiti) 's Twitter Profile Photo

*લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ચુસ્ત આચાર સંહિતાના અમલીકરણ અંગે બેઠક યોજાઈ*
Collector & DM Bharuch Chief Electoral Officer, Gujarat DDO BHARUCH Gujarat Information

*લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ચુસ્ત આચાર સંહિતાના અમલીકરણ અંગે બેઠક યોજાઈ* @CollectorBharch @CEOGujarat @DDOBHARUCH1 @InfoGujarat
account_circle
Info Bharuch GoG(@BharuchMahiti) 's Twitter Profile Photo

*જિલ્લા પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા તેમજ અન્ય મહાનુભાવોએ મોબાઈલ વેટરનિટી યુનિટીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું*
DDO BHARUCH Gujarat Information Collector & DM Bharuch

*જિલ્લા પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા તેમજ અન્ય મહાનુભાવોએ મોબાઈલ વેટરનિટી યુનિટીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું* @DDOBHARUCH1 @InfoGujarat @CollectorBharch
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ (PM SURAJ) પોર્ટલનો વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ (PM SURAJ) પોર્ટલનો વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો... #Empowerment #PMSURAJ #NewPortal
account_circle
DDO BHARUCH(@DDOBHARUCH1) 's Twitter Profile Photo

આજરોજ માન.પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને તથા ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડમાંથી ફાળવેલ ૪ મોબાઈલ વેટરનરી યુનિટનું લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યુ.
CMO Gujarat
Ministry of Panchayati Raj, Government of India
Panchayat, Rural Housing & Rural Dev. Department
Dept of Animal Husbandry & Dairying, Min of FAH&D
Info Bharuch GoG

આજરોજ માન.પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને તથા ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડમાંથી ફાળવેલ ૪ મોબાઈલ વેટરનરી યુનિટનું લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યુ. @CMOGuj @mopr_goi @GujPRHDept @Dept_of_AHD @BharuchMahiti
account_circle
Info Bharuch GoG(@BharuchMahiti) 's Twitter Profile Photo

*લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલ ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફીસરશ્રીઓની જિલ્લા કક્ષાએ તાલીમનું આયોજન*
****
*જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી તુષાર સુમેરાની વિશેષ ઉપસ્થિતિ રહી*
Collector & DM Bharuch Gujarat Information Chief Electoral Officer, Gujarat

*લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલ ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફીસરશ્રીઓની જિલ્લા કક્ષાએ તાલીમનું આયોજન* **** *જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી તુષાર સુમેરાની વિશેષ ઉપસ્થિતિ રહી* @CollectorBharch @InfoGujarat @CEOGujarat
account_circle
Info Bharuch GoG(@BharuchMahiti) 's Twitter Profile Photo

પી એમ કુસુમ યોજના અંતર્ગત સોલર પંપ આપીને ખેડૂત પરિવારને વહારે આવી સરકાર
PMO India CMO Gujarat Collector & DM Bharuch DDO BHARUCH

account_circle
Info Bharuch GoG(@BharuchMahiti) 's Twitter Profile Photo

નલ સે જલ યોજના અંતર્ગત છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડતી સરકાર
PMO India CMO Gujarat Collector & DM Bharuch DDO BHARUCH Gujarat Information

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન:નિર્માણ પ્રોજેક્ટનો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે શુભારંભ...

તારીખ: 12 માર્ચ 2024.
સ્થળ: સાબરમતી આશ્રમ,અમદાવાદ.

મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન:નિર્માણ પ્રોજેક્ટનો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે શુભારંભ... તારીખ: 12 માર્ચ 2024. સ્થળ: સાબરમતી આશ્રમ,અમદાવાદ. #SabarmatiAshram #Ahmedabad #PMVisittoAhmedabad #RestorationProject #AshramBhoomiVandana #GandhiAshramMemorial
account_circle