DDO Rajkot(@DDORAJKOT1) 's Twitter Profileg
DDO Rajkot

@DDORAJKOT1

Official Account of District Development officer, District Panchayat, Rajkot

ID:1409898667482312705

linkhttps://rajkotdp.gujarat.gov.in/ calendar_today29-06-2021 15:38:28

2,5K Tweets

3,2K Followers

235 Following

GujHFWDept(@GujHFWDept) 's Twitter Profile Photo




✳️ વધું પાણી પીઓ..

🔶લીંબુ શરબત, તાજા ફળોનું સેવન વધારે કરો

➡️ ઓરલ રીહાઈડ્રેશન પાવડર (ORS) નો ઉપયોગ કરો...એ ઉનાળાના ગરમીના લીધે થાક અને ડિહાઈડ્રેશન(શરીરમાં પાણીની ઉણપ)થી બચાવનાર છે.

✅️ બપોરે બહાર જવાનું ટાળો....

#BeatTheHeat #ગરમીનેહરાવો ✳️ વધું પાણી પીઓ.. 🔶લીંબુ શરબત, તાજા ફળોનું સેવન વધારે કરો ➡️ ઓરલ રીહાઈડ્રેશન પાવડર (ORS) નો ઉપયોગ કરો...એ ઉનાળાના ગરમીના લીધે થાક અને ડિહાઈડ્રેશન(શરીરમાં પાણીની ઉણપ)થી બચાવનાર છે. ✅️ બપોરે બહાર જવાનું ટાળો.... #heatwave #heatstroke
account_circle
DIECO RAJKOT(@RajkotDieco) 's Twitter Profile Photo

રાજકોટ જિલ્લામાં 'હીટવેવ' થી બચવા માટેના ઉપાયો અંગે વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા માઇક દ્વારા પ્રચાર પ્રસાર. DDO Rajkot Collector and DEO Rajkot NHM Gujarat GujHFWDept

account_circle
DDO Rajkot(@DDORAJKOT1) 's Twitter Profile Photo

રાજકોટ જિલ્લા તલા ટી કામ મંત્રી મંડળ દ્વારા જિલ્લાના મતદારોને આવાહન કર્યો છે.
Chief Electoral Officer, Gujarat Collector and DEO Rajkot

account_circle
NRLM_RAJKOT(@NrlmRajkot) 's Twitter Profile Photo

આજ રોજ નિયામક શ્રી એ. કે.વસ્તાણી તથા DLM શ્રી વિરેન્દ્ર બસિયા સર ના માર્ગદર્શન હેઠળ રાજકોટ તથા લોધિકા તાલુકાના SHG બહેનો દ્વારા જિલ્લા પંચાયત કચેરી,બહુમાળી ભવન,કલેક્ટર કચેરી,DRDA ખાતે રંગોળી કરી મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા જેમને કલેક્ટર શ્રી,DDO શ્રી દ્વારા અભિનંદન પાઠવ્યા .

આજ રોજ નિયામક શ્રી એ. કે.વસ્તાણી તથા DLM શ્રી વિરેન્દ્ર બસિયા સર ના માર્ગદર્શન હેઠળ રાજકોટ તથા લોધિકા તાલુકાના SHG બહેનો દ્વારા જિલ્લા પંચાયત કચેરી,બહુમાળી ભવન,કલેક્ટર કચેરી,DRDA ખાતે રંગોળી કરી મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા જેમને કલેક્ટર શ્રી,DDO શ્રી દ્વારા અભિનંદન પાઠવ્યા .
account_circle
DDO Rajkot(@DDORAJKOT1) 's Twitter Profile Photo

ગરમી થી બચવા માટે અને જન જાગૃતિ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માં ORS Corner બનવવામાં આવે છે. Collector and DEO Rajkot NHM Gujarat GujHFWDept

ગરમી થી બચવા માટે અને જન જાગૃતિ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માં ORS Corner બનવવામાં આવે છે. @CollectorRjt @NHMGujarat @GujHFWDept
account_circle
DDO Rajkot(@DDORAJKOT1) 's Twitter Profile Photo

સાયકલ રેલી રાજકોટ
આગામી ૭ મે તારીખે સૌ રાજકોટ વિસ્તાર ના ૨૨ લાખ મતદારોને મતદાન કરવા અપીલ છે.
Chief Electoral Officer, Gujarat Collector and DEO Rajkot

સાયકલ રેલી રાજકોટ આગામી ૭ મે તારીખે સૌ રાજકોટ વિસ્તાર ના ૨૨ લાખ મતદારોને મતદાન કરવા અપીલ છે. @CEOGujarat @CollectorRjt #ChunavKaParv #Election2024 #rajkot
account_circle
DDO Rajkot(@DDORAJKOT1) 's Twitter Profile Photo

મતદાર જાગૃતિ અભિયાન અન્વ૦યે આજ રોજ તા.૧/૫/૨૪ ના રોજ 'મેગા મહેંદી ઇવેન્ટ' અંતર્ગત જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના મહિલા અઘિકારીશ્રી/કર્મચારી બહેનો દ્વારા ઉત્સાહ પૂર્વક આયોજન કરવામાં આવ્યું. CEO Gujarat Social Media

મતદાર જાગૃતિ અભિયાન અન્વ૦યે આજ રોજ તા.૧/૫/૨૪ ના રોજ 'મેગા મહેંદી ઇવેન્ટ' અંતર્ગત જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના મહિલા અઘિકારીશ્રી/કર્મચારી બહેનો દ્વારા ઉત્સાહ પૂર્વક આયોજન કરવામાં આવ્યું. #ChunavKaParv #SVEEP @GujaratCeo #Election2024
account_circle
DDO Rajkot(@DDORAJKOT1) 's Twitter Profile Photo

ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સર્વે વ્હાલા ગુજરાતી ભાઈ બહેનો ને અનંત શુભકામનાઓ સહ અભિનંદન.
જય જય ગરવી ગુજરાત
જય હિન્દ
🇮🇳
FoundationDay

ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સર્વે વ્હાલા ગુજરાતી ભાઈ બહેનો ને અનંત શુભકામનાઓ સહ અભિનંદન. જય જય ગરવી ગુજરાત જય હિન્દ 🇮🇳 #GujaratFoundationDay #Gujarat #ગુજરાત
account_circle
NRLM_RAJKOT(@NrlmRajkot) 's Twitter Profile Photo

આજ રોજ રાજકોટ તાલુકાના મનહરપુર-2 ગામના SHG ના બહેનો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી રંગોળી બનાવી તથા હાથમાં મહેંદી કરી મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા તથા પોતાના મતાધિકાર ઉપયોગ કરવાના શપથ ગ્રહણ કર્યા.

આજ રોજ રાજકોટ તાલુકાના મનહરપુર-2 ગામના SHG ના બહેનો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી રંગોળી બનાવી તથા હાથમાં મહેંદી કરી મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા તથા પોતાના મતાધિકાર ઉપયોગ કરવાના શપથ ગ્રહણ કર્યા.
account_circle
Collector and DEO Rajkot(@CollectorRjt) 's Twitter Profile Photo

રાજકોટની સખી મંડળની બહેનોએ 'મારો મત કિંમતી મત' સ્લોગનની મહેંદી મુકાવી.
મહિલા મતદાતાઓએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા
Election Commission of India Chief Electoral Officer, Gujarat PIB India PIB in Gujarat 🇮🇳 DD News Gujarati AKASHVANI RAJKOT Spokesperson ECI AIR News Gujarat

રાજકોટની સખી મંડળની બહેનોએ 'મારો મત કિંમતી મત' સ્લોગનની મહેંદી મુકાવી. મહિલા મતદાતાઓએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા #ChunavKaParv #DeshKaGarv #WomenVoting #GoVote @ECISVEEP @CEOGujarat @PIB_India @PIBAhmedabad @DDNewsGujarati @AIRRajkot @SpokespersonECI @airnews_abad
account_circle
DDO Rajkot(@DDORAJKOT1) 's Twitter Profile Photo

71- રાજકોટ (ગ્રામ્ય )
મવડી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો સાથે મતદાર જાગૃતિ બાબતે મિટિંગ યોજાઈ હતી જેમાં સૌ વિસ્તાર ના લોકોને મતદાન કરવા અપીલ કરી. આગામી તારીખ ૦૭/૦૫/૨૦૨૪નાં રોજ થનાર ચૂંટણી માં મતદાન કરવા માટે મતદાન શપથ લેવામાં આવ્યા.Chief Electoral Officer, Gujarat Collector and DEO Rajkot

71- રાજકોટ (ગ્રામ્ય ) મવડી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો સાથે મતદાર જાગૃતિ બાબતે મિટિંગ યોજાઈ હતી જેમાં સૌ વિસ્તાર ના લોકોને મતદાન કરવા અપીલ કરી. આગામી તારીખ ૦૭/૦૫/૨૦૨૪નાં રોજ થનાર ચૂંટણી માં મતદાન કરવા માટે મતદાન શપથ લેવામાં આવ્યા.@CEOGujarat @CollectorRjt #SVEEP
account_circle
Collector and DEO Rajkot(@CollectorRjt) 's Twitter Profile Photo

ઘેલા સોમનાથ મંદિર ખાતે દિવ્યાંગ મતદારોનો મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. મતદાન શપથ અને અન્ય લોકોને પણ મતદાન માટે જાગૃત કરવા અપીલ કરવામાં આવી

Chief Electoral Officer, Gujarat
Election Commission of India
Spokesperson ECI

ઘેલા સોમનાથ મંદિર ખાતે દિવ્યાંગ મતદારોનો મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. મતદાન શપથ અને અન્ય લોકોને પણ મતદાન માટે જાગૃત કરવા અપીલ કરવામાં આવી #accessibleelections #IVoteforSure #ChunavKaParv #DeshKaGarv #Election2024 @CEOGujarat @ECISVEEP @SpokespersonECI
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

તમારી તાકાત ઓળખો, ચાલો બધા મતદાન કરીએ.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડનો મતદારો માટે ખાસ સંદેશ
ચાલો આપણે સૌ સાથે મળીને આપણો ભાગ ભજવીએ અને મતદાન કરીએ.

account_circle