DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profileg
DDOGirSomnath

@DdoGirsomnath

Official Twitter Account of District Development officer (DDO), GirSomnath.

ID:1406924687917998083

linkhttp://Girsomnathdp.gujarat.gov.in calendar_today21-06-2021 10:40:47

878 Tweets

3,1K Followers

71 Following

Bhupendra Patel (Modi Ka Parivar)(@Bhupendrapbjp) 's Twitter Profile Photo

69th Filmfare Awards 2024 with Gujarat Tourism was an unforgettable event. A night of fantastic performances in the presence of galaxy of stars altogether in Gujarat. Organizing the program in Gujarat for the first time made it even more special.

Congratulations to the team of

69th Filmfare Awards 2024 with @GujaratTourism was an unforgettable event. A night of fantastic performances in the presence of galaxy of stars altogether in Gujarat. Organizing the program in Gujarat for the first time made it even more special. Congratulations to the team of
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

''રાષ્ટ્રીય બાલિકા દીવસ'' નિમિત્તે લોકશાહીના મૂલ્યો અને નેતૃત્વના ગુણો કેળવાય તે હેતુથી 'તેજસ્વિની જિલ્લા પંચાયત' કાર્યક્રમ વિધાર્થિનીઓ સ્વયં સંચાલન દ્વારા સમિતિઓની રચનાના સાથે સામાન્ય સભાનું સફળ આયોજન કરાયું.
PMO India CMO Gujarat Bhanuben Babariya (Modi Ka Parivar) Mona Khandhar IAS Sandeep Kumar

''રાષ્ટ્રીય બાલિકા દીવસ'' નિમિત્તે લોકશાહીના મૂલ્યો અને નેતૃત્વના ગુણો કેળવાય તે હેતુથી 'તેજસ્વિની જિલ્લા પંચાયત' કાર્યક્રમ વિધાર્થિનીઓ સ્વયં સંચાલન દ્વારા સમિતિઓની રચનાના સાથે સામાન્ય સભાનું સફળ આયોજન કરાયું. @PMOIndia @CMOGuj @BhanubenMLA @monakhandhar @skumar_76
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

જે અલૌકિક, અદ્દભુત, ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવ્ય ક્ષણના સાક્ષી બનવાનો અનેરો અવસર મળ્યો. ભારતવર્ષના રાજાધિરાજ, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામની કૃપા સદૈવ ભારતભૂમિ પર બનીરહે એજ પ્રાર્થના.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar

જે અલૌકિક, અદ્દભુત, ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવ્ય ક્ષણના સાક્ષી બનવાનો અનેરો અવસર મળ્યો. ભારતવર્ષના રાજાધિરાજ, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામની કૃપા સદૈવ ભારતભૂમિ પર બનીરહે એજ પ્રાર્થના. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76 #RamMandirPranPrathistha
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

અત્રેના જિલ્લામાં ધાર્મિક સ્થળોની સાફસફાઈ કરી શણગારવા માટે કવાયત હાથ ધરવામાં આવી. જેમાં સ્વેસ્છાએ ગામલોકો, પદાધિકારીશ્રીઓ, સ્વમસેવકો વગેરેના સહયોગથી જગમગી ઉઠ્યા મંદિરો.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar

account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ વર્ચ્યુઅલ માધ્યમથી PM-JANMAN અભિયાનની શરૂઆત કરી. આતકે જાંબુર ખાતે કેન્દ્ર તથા રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રી, અધિકારીશ્રીઓ હાજર રહ્યા.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar

માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ વર્ચ્યુઅલ માધ્યમથી PM-JANMAN અભિયાનની શરૂઆત કરી. આતકે જાંબુર ખાતે કેન્દ્ર તથા રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રી, અધિકારીશ્રીઓ હાજર રહ્યા. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76 #PMJANMAN #EMPOWERINGTRIBALSTRANSFORMINGINDIA
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

ગીરગઢડાના પડાપાદર ગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રીતથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar


ગીરગઢડાના પડાપાદર ગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રીતથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76 #HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #YBSY_gujarat
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

તાલાલાના જશાધાર, માધુપુર ગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રી તથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar


તાલાલાના જશાધાર, માધુપુર ગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રી તથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76 #HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #YBSY_gujarat
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

તાલાલાના વાડલા, રસુલપરા ગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રી તથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar


તાલાલાના વાડલા, રસુલપરા ગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રી તથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76 #HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #YBSY_gujarat
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

પ્રગતિશીલ એગ્રો અને ફૂડ ક્ષેત્રોના કારણે ગુજરાતનો વિકાસ અવિરત છે. ૯ લાખ હક્ટરની ઉપજાઉ જમીન સાથે એગ્રો ઉત્પાદનમાં અગ્રેસર છે, ડેરીમાં અને ફૂડ પ્રોસેસિંગમાં પ્રભુત્વ ધરાવે છે. સાથે પ્રાકૃતિક ખેતીની સફળતાને લીધે નિરંતર વિકાસ નિશ્ચિત છે.
PMO India CMO Gujarat

પ્રગતિશીલ એગ્રો અને ફૂડ ક્ષેત્રોના કારણે ગુજરાતનો વિકાસ અવિરત છે. ૯ લાખ હક્ટરની ઉપજાઉ જમીન સાથે એગ્રો ઉત્પાદનમાં અગ્રેસર છે, ડેરીમાં અને ફૂડ પ્રોસેસિંગમાં પ્રભુત્વ ધરાવે છે. સાથે પ્રાકૃતિક ખેતીની સફળતાને લીધે નિરંતર વિકાસ નિશ્ચિત છે. @PMOIndia @CMOGuj #VibrantGujaratGlobalSummit
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ને ખુબ સારો પ્રતિસાદ મળ્યો. વિવિધ વિભગોના કેમ્પ યોજી બાકી રહેલા લાભાર્થીઓને યાત્રાના માધ્યમથી ગામડે ગામડે લાભ મળ્યો.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar


‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ને ખુબ સારો પ્રતિસાદ મળ્યો. વિવિધ વિભગોના કેમ્પ યોજી બાકી રહેલા લાભાર્થીઓને યાત્રાના માધ્યમથી ગામડે ગામડે લાભ મળ્યો. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76 #HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #YBSY_gujarat
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

ગીરગઢડાના કાકેડી મોલી ગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, પદાધિકારીશ્રી તથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar


ગીરગઢડાના કાકેડી મોલી ગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, પદાધિકારીશ્રી તથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76 #HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #YBSY_gujarat
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

આત્મનિર્ભર ભારત સ્કીમથી 2022થી માઈક્રો યનિુટ્સ માટે 25% કેપિટલ સબસિડી ₹35 લાખ સુધીથી લઈને 5 વર્ષ માટે 100% Electricity Duty માથી મક્તિુ સુધીની રાહત મળી છે.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar

આત્મનિર્ભર ભારત સ્કીમથી 2022થી માઈક્રો યનિુટ્સ માટે 25% કેપિટલ સબસિડી ₹35 લાખ સુધીથી લઈને 5 વર્ષ માટે 100% Electricity Duty માથી મક્તિુ સુધીની રાહત મળી છે. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76 #VibrantGujaratGlobalSummit
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

અત્રેના જિલ્લામાં મનરેગાહેઠળ નિર્માણાધીન પંચાયત ઘરોની પ્રગતીની ચકાસણી કરવામાં આવી. કૂલ કામો પૈકી જુદા જુદા ગામોમાં સ્ટાફ દ્વારા સ્થળ મુલાકાત લઈ વહેલી તકે પૂર્ણ કરવા યોગ્ય આયોજ કરાયું.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar

અત્રેના જિલ્લામાં મનરેગાહેઠળ નિર્માણાધીન પંચાયત ઘરોની પ્રગતીની ચકાસણી કરવામાં આવી. કૂલ કામો પૈકી જુદા જુદા ગામોમાં સ્ટાફ દ્વારા સ્થળ મુલાકાત લઈ વહેલી તકે પૂર્ણ કરવા યોગ્ય આયોજ કરાયું. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

ગીરગઢડાના નાના સમઢીયાળા ગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, પદાધિકારીશ્રીતથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar


ગીરગઢડાના નાના સમઢીયાળા ગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, પદાધિકારીશ્રીતથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76 #HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #YBSY_gujarat
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

માન. પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના દિશાદર્શનમાં વિકસી રહલે ગિફ્ટ સિટી, ધોલેરા SIR, હાઈસ્પીડ
રેલ્વે કનેક્ટિવિટી વીટી, MBSIR, DIMC અને PCPIR જેવા પ્રોજેક્ટ ગજુરાતની વિકાસ યાત્રાનેબમણી ગતિ પ્રદાન કરેછે, જે વિદેશીઓને ગજુરાતમાં રોકાણ કરવા આમત્રિંત્રિત કરેછે.

account_circle
E-GRAM GIRSOMNATH(@EgramGirsomnath) 's Twitter Profile Photo

આજ રોજ વેરાવળ તાલુકાના ઇન્દ્રોઇ ગામે આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં મોટી સંખ્યા માં લાભાર્થીઓ એ ઘર આંગણે સુધારા વધારા માટેનો લાભ લીધો.
Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice eGramGujarat DDOGirSomnath

આજ રોજ વેરાવળ તાલુકાના ઇન્દ્રોઇ ગામે આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં મોટી સંખ્યા માં લાભાર્થીઓ એ ઘર આંગણે સુધારા વધારા માટેનો લાભ લીધો. @GujPRHDept @GujDCoffice @GujaratGram @DdoGirsomnath
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

તાલાલાના વિઠ્ઠલપુર, વડાળાગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રી તથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar


તાલાલાના વિઠ્ઠલપુર, વડાળાગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રી તથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76 #HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #YBSY_gujarat
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

આજરોજ જિલ્લા પંચાયત કચેરી પશુપાલન શાખા દ્વારા આયોજિત ઈણાજ મુકામે પશુપાલન શિબિરમાં હાજરી આપી. જ્યાં મોટી સંખ્યામાં હાજર પશુપાલકોને પશુપાલનની વિગતવાર જાણકારી આપવામાં આવી. જેથી તેમની આવકમાં વધારો અને ખર્ચ માં ઘટાડોઆવશે.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar

આજરોજ જિલ્લા પંચાયત કચેરી પશુપાલન શાખા દ્વારા આયોજિત ઈણાજ મુકામે પશુપાલન શિબિરમાં હાજરી આપી. જ્યાં મોટી સંખ્યામાં હાજર પશુપાલકોને પશુપાલનની વિગતવાર જાણકારી આપવામાં આવી. જેથી તેમની આવકમાં વધારો અને ખર્ચ માં ઘટાડોઆવશે. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76
account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

'વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પનો રોડ મેપ તૈયાર કરશે વાઈબ્રન્ટ સમિટ'
ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટનું વટવૃક્ષ વિશ્વભરના રોકાણકારોને આકર્ષિત કરીને અનેક ક્ષેત્રમાં વિશ્વસ્તરે ગુજરાતની ભાગીદારી સુનિશ્ચિત કરી રહ્યું છે.
PMO India CMO Gujarat Mona Khandhar IAS

account_circle
DDOGirSomnath(@DdoGirsomnath) 's Twitter Profile Photo

કોડીનારના સરખડી ગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રી તથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો.
PMO India CMO Gujarat Mona Khandhar IAS Sandeep Kumar


કોડીનારના સરખડી ગામે પહોંચી ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ જ્યાં ગામલોકો, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રી તથા આગેવાનોએ સ્વાગત કર્યું. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપાયો. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76 #HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #YBSY_gujarat
account_circle