DDO Rajkot(@RajkotDdo) 's Twitter Profileg
DDO Rajkot

@RajkotDdo

Anil Ranavasiya, IAS, District Development Officer, Rajkot

ID:1016516208676524032

calendar_today10-07-2018 02:55:24

687 Tweets

8,0K Followers

224 Following

SDM Jasdan(@SDMJasdan) 's Twitter Profile Photo

જસદણ-DCHC ખાતે આજે શ્રીમતી કાંતાબેન ગોસાઈ ઉમર વર્ષ 93 એ આજે કોરોના ને મહાત આપી ફરીથી સ્વસ્થ બની પોતાના ઘરે પરત ફર્યા છે.
DDO Rajkot Collector and DEO Rajkot GujHFWDept Pankaj Kumar

જસદણ-DCHC ખાતે આજે શ્રીમતી કાંતાબેન ગોસાઈ ઉમર વર્ષ 93 એ આજે કોરોના ને મહાત આપી ફરીથી સ્વસ્થ બની પોતાના ઘરે પરત ફર્યા છે. @RajkotDdo @CollectorRjt @GujHFWDept @pkumarias
account_circle
Social Action & Policy (SAP) Lab-IITGN(@saplabIITGN) 's Twitter Profile Photo

organised awareness programmes in villages of Rajkot on the need Of nutritional food for pregnant women and children, Also Talked About Importance Of Breastfeeding And Immunization For Child

Collector and DEO Rajkot Info Rajkot GoG DDO Rajkot POSHAN Abhiyaan

#CovidVijayRath organised awareness programmes in villages of Rajkot on the need Of nutritional food for pregnant women and children, Also Talked About Importance Of Breastfeeding And Immunization For Child #POSHANMaah2020 @CollectorRjt @RajkotInfo @RajkotDdo @POSHAN_Official
account_circle
Social Action & Policy (SAP) Lab-IITGN(@saplabIITGN) 's Twitter Profile Photo

રાજકોટના રાજસમઢિયાળા ગામે સગર્ભા મહિલા અને બાળકના સ્વાસ્થ્યની તકેદારીઓ વિશે ના કલાકારોએ ઉપયોગી માહિતી આપી



Collector and DEO Rajkot Info Rajkot GoG CMO Gujarat UNICEF India USAID India DDO Rajkot @ROBgujarat PIB in Gujarat 🇮🇳 Hardik_Shah_Jain #India Vijay Shankar Kanthan Kumar Manish

account_circle
SDM Rajkot(City)2 & ERO-69(@SDMRajkotCity2) 's Twitter Profile Photo

૧૦૧ વર્ષના શતાયુ મનુષ્ય હરજીવનભાઈ ચકુભાઈ કઠવડિયા રાજકોટ સમરસ DCHC માંથી સારવાર લઈ કોરોના મુક્ત થયા.
A centanary man Harjivanbhai Kathwadiya defeated Corona at Samras DCHC Rajkot.
Collector and DEO Rajkot DDO Rajkot GujHFWDept CMO Gujarat Pankaj Kumar GUJARAT ADMINISTRATIVE SERVICES (GAS)- 2017

૧૦૧ વર્ષના શતાયુ મનુષ્ય હરજીવનભાઈ ચકુભાઈ કઠવડિયા રાજકોટ સમરસ DCHC માંથી સારવાર લઈ કોરોના મુક્ત થયા. A centanary man Harjivanbhai Kathwadiya defeated Corona at Samras DCHC Rajkot. @CollectorRjt @RajkotDdo @GujHFWDept @CMOGuj @pkumarias @GAS_2017BATCH
account_circle
SDM Rajkot (Rural)(@SDMRajkotRural) 's Twitter Profile Photo

મો.જે કાંગસયાળી, લોધિકા માં વિવિધ હાઉસિંગ સોસાયટીઓ ના પ્રતિનિધીઓ અને Mamlatdar Lodhika સાથે ના આયોજન દ્વારા કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સમયસર ટેસ્ટ કરાવી યોગ્ય સારવાર લઈ સ્વસ્થ થવા સમજૂતી આપી


DDO Rajkot
Collector and DEO Rajkot
Pankaj Kumar

મો.જે કાંગસયાળી, લોધિકા માં વિવિધ હાઉસિંગ સોસાયટીઓ ના પ્રતિનિધીઓ અને @MamRajLodhika સાથે #રાત્રીસભા ના આયોજન દ્વારા કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સમયસર ટેસ્ટ કરાવી યોગ્ય સારવાર લઈ સ્વસ્થ થવા સમજૂતી આપી #breakthestigma #TestIsBest @RajkotDdo @CollectorRjt @pkumarias
account_circle
DDO Rajkot(@RajkotDdo) 's Twitter Profile Photo

ખરીફ પાક નુકશાની સર્વે ઇન્સ્પેક્શન સંદર્ભે લોધીકા તાલુકાના ખેતરોની મુલાકાત લીધી અને ખેડૂતો સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

ખરીફ પાક નુકશાની સર્વે ઇન્સ્પેક્શન સંદર્ભે લોધીકા તાલુકાના ખેતરોની મુલાકાત લીધી અને ખેડૂતો સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
account_circle
Info Rajkot GoG(@RajkotInfo) 's Twitter Profile Photo

અહીંયા ખૂબ સરસ વ્યવસ્થાની સાથે એટલો જ વિવેકી આરોગ્યકર્મીઓનો પુરતો સ્ટાફ છે. તમને સારવાર દરમિયાન કોઈ અગવડતા ન પડવા દયે. ડોક્ટર્સ અને આરોગ્યકર્મીઓની આ સમર્પિત ભાવ સાથેની સેવાને શ્રી રૈયાણીએ બિરદાવી હતી.
Collector and DEO Rajkot

અહીંયા ખૂબ સરસ વ્યવસ્થાની સાથે એટલો જ વિવેકી આરોગ્યકર્મીઓનો પુરતો સ્ટાફ છે. તમને સારવાર દરમિયાન કોઈ અગવડતા ન પડવા દયે. ડોક્ટર્સ અને આરોગ્યકર્મીઓની આ સમર્પિત ભાવ સાથેની સેવાને શ્રી રૈયાણીએ બિરદાવી હતી. @CollectorRjt
account_circle
Info Rajkot GoG(@RajkotInfo) 's Twitter Profile Photo

રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતે ઊભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી સ્વસ્થ થયેલા ગોંડલના વતની શ્રી રમેશભાઈ ગોપાલભાઈ રૈયાણી કહે છે કે, સરકારી હોસ્પિટલમાં ખરાબ વ્યવસ્થા હોવાની વાત તદ્દન ખોટી છે. કોરોના સંક્રમિતોએ સરકારી હોસ્પિટલમાં જ સારવાર મેળવવી જોઈએ.

account_circle
Collector and DEO Rajkot(@CollectorRjt) 's Twitter Profile Photo

Thread - Part 1
મ્યુઝીક થેરાપી વડે કેવી રીતે કોવિડ - ૧૯ ના દર્દીઓ માટે હકારાત્મકતા ભર્યો માહોલ, શાંત, વાતાવરણ, તણાવ રહીત વાતાવરણ સારૂં બનાવવાનો પ્રયાસ છે. આમાં ત્રણ રાગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં આહિર ભૈરવ, ભીમ પલાસી અને ભોપાલી રાગનો સમાવેશ કરાયો છે.

account_circle
Banchha Nidhi Pani(@banchha1) 's Twitter Profile Photo

A single symptomatic case must immediately be tested and isolated otherwise 100% of the people in the family/industry/organization will be affected. Sooner you identify and isolate, better for family/organization/industries

account_circle
Dholariya keyur(@dholariya_keyur) 's Twitter Profile Photo

ગઢકા ગામમા covid19મહામારીમા ડોરટુડોર 100%સર્વે 3દિવસમા પૂર્ણ કરવામાં આવ્યો.ત્રણ ટીમ બનાવીજેમાં આશાવર્કરો,આંગણવાડી કાર્યકરો,શિક્ષકો,સુપરવાઇઝર તરીકે ગઢકાTCM,સરપંચ સહયોગ દ્વારા સર્વે કરવામાં આવ્યો.જેમાં ઘરેઘરે લોકોનુ ટેસ્ટીંગકરવામાંઆવ્યું.Collector and DEO Rajkot DDO Rajkot SDM Rajkot(City)2 & ERO-69

ગઢકા ગામમા covid19મહામારીમા ડોરટુડોર 100%સર્વે 3દિવસમા પૂર્ણ કરવામાં આવ્યો.ત્રણ ટીમ બનાવીજેમાં આશાવર્કરો,આંગણવાડી કાર્યકરો,શિક્ષકો,સુપરવાઇઝર તરીકે ગઢકાTCM,સરપંચ સહયોગ દ્વારા સર્વે કરવામાં આવ્યો.જેમાં ઘરેઘરે લોકોનુ ટેસ્ટીંગકરવામાંઆવ્યું.@CollectorRjt @RajkotDdo @SDMRajkotCity2
account_circle
shweta sakhiya(@SakhiyaShweta) 's Twitter Profile Photo

ઓગષ્ટ 2020માં વધુ પડતાં વરસાદના કારણે ખેડૂતોના ખેતીપાકોમાં થયેલા નુકશાની નો સર્વે કરતી કોટડા સાગાણી ટીમ ની મુલાકાત લેતા કોટડા સાગાણીના તાલુકા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડીયા સાહેબ (IAS)...
Ravina Patel
Rajkotdisgsmandal
Rameshkumar. R. Tilva
DDO Rajkot
Collector and DEO Rajkot

ઓગષ્ટ 2020માં વધુ પડતાં વરસાદના કારણે ખેડૂતોના ખેતીપાકોમાં થયેલા નુકશાની નો સર્વે કરતી કોટડા સાગાણી ટીમ ની મુલાકાત લેતા કોટડા સાગાણીના તાલુકા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડીયા સાહેબ (IAS)... @RavinaP54369298 @Gramsevak1972 @RameshkumarRTi1 @RajkotDdo @CollectorRjt
account_circle