DEO & Collector Kheda(@collectorkheda) 's Twitter Profileg
DEO & Collector Kheda

@collectorkheda

Official account for Distt Collector Kheda

ID:755679261713760256

linkhttp://kheda.gujarat.gov.in calendar_today20-07-2016 08:22:30

1,8K Tweets

21,2K Followers

105 Following

SDM AND ERO 119 THASRA AC(@SdmThasra) 's Twitter Profile Photo

આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ ના મતદાનમા મહીલાઓ દ્વારા વધુમા વધુ મતદાન થાય્તે હેતુ એ વિવિધ ગામોમા મહીલા મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામા આવ્યો.

account_circle
District Election Office Kheda(@dy_deokheda) 's Twitter Profile Photo

૧૧૯-ઠાસરા MOU Signed with JK Cement Ltd. કંપનીના કર્મચારીઓ સાથે શપથ કાર્યક્રમ, મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમા અવશ્ય મતદાન કરવા તથા ઇલેક્શન કમીશનની વિવિધ એપની માહિતી તથા મતદાનના દિવસે ફરજીયાત સવેતન રજા વિશે માહીતી આપી

૧૧૯-ઠાસરા MOU Signed with JK Cement Ltd. કંપનીના કર્મચારીઓ સાથે શપથ કાર્યક્રમ, મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમા અવશ્ય મતદાન કરવા તથા ઇલેક્શન કમીશનની વિવિધ એપની માહિતી તથા મતદાનના દિવસે ફરજીયાત સવેતન રજા વિશે માહીતી આપી
account_circle
SDM AND ERO 119 THASRA AC(@SdmThasra) 's Twitter Profile Photo

119-Thasra, MOU Signed with JK Cement Ltd. કંપની ના કર્મચારીઓ સાથે શપથ કાર્યક્રમ મતદાર જાગ્રુતિ કાર્યક્રમ કરવામા આવ્યો જેમા અવશ્ય મતદાન કરવા તથા ઇલેક્શન કમીશનની વિવિધ એપની માહીતી તથા મતદાનના દિવસે ફરજીયાત સવેતન રજા વિશે માહીતી આપી.

DEO & Collector Kheda(@collectorkheda) 's Twitter Profile Photo

નડીયાદ ટ્રાન્સ જેન્ડર સમાજ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ મા ઉત્સાહભેર સહભાગી થઈ પોતે અચૂક મતદાન કરી લોકશાહીને મજબૂત કરશે તેવી પ્રતિજ્ઞા લેવાઈ તથા અન્ય મતદારોને પણ મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરણા આપી. Chief Electoral Officer, Gujarat Chief Electoral Officer, Gujarat

account_circle
DEO & Collector Kheda(@collectorkheda) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જિલ્લા આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે રેલી કાઢવામાં આવી, સિગ્નેચર કેમ્પેઈન કરવામાં આવ્યું, મતદાતાઓ દ્વારા શપથ લેવાયા.ડોર ટુ ડોર પેમ્પલેટ વિતરણ કરી વધુમાં વધુ મતદાન થાય તે વિશે સમજ આપવામાં આવી. Chief Electoral Officer, Gujarat Election Commission of India

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જિલ્લા આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે રેલી કાઢવામાં આવી, સિગ્નેચર કેમ્પેઈન કરવામાં આવ્યું, મતદાતાઓ દ્વારા શપથ લેવાયા.ડોર ટુ ડોર પેમ્પલેટ વિતરણ કરી વધુમાં વધુ મતદાન થાય તે વિશે સમજ આપવામાં આવી. @CEOGujarat @ECISVEEP
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

નડિયાદના ST બસ સ્ટેશન ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

account_circle
Mamlatdar Mahemdavad(@Mamlatdar_Mhd) 's Twitter Profile Photo

૧૧૭- મહેમદાવાદ વિધાનસભા મતવિભાગ ખાતે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ મામલતદાર કચેરી, મહેમદાવાદ ખાતે વિવિધ કામ અર્થે આવતા અરજદારોને સિગ્નેચર અભિયાન અંતર્ગત આવરી લઈને અચૂક મતદાન કરે તે માટે સમજૂત કરવામા આવ્યા..!!!

૧૧૭- મહેમદાવાદ વિધાનસભા મતવિભાગ ખાતે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ મામલતદાર કચેરી, મહેમદાવાદ ખાતે વિવિધ કામ અર્થે આવતા અરજદારોને સિગ્નેચર અભિયાન અંતર્ગત આવરી લઈને અચૂક મતદાન કરે તે માટે સમજૂત કરવામા આવ્યા..!!!
account_circle
DEO & Collector Kheda(@collectorkheda) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા. ૨૭/૩/૨૦૨૪ ના રોજ ઠાસરા ખાતે પોલીંગ સ્ટાફની તાલીમ દરમિયાન અવસાન પામેલ સૈયાત ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય શ્રી પીનાકીન ભાઈલાલભાઈ મેકવાન ના પિતાશ્રી ભાઈલાલભાઈ મેકવાન ને રૂ. ૧૫ લાખનો (Ex-Gratia Compensation) ચેક અર્પણ કરવામા આવ્યો.