Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

ના રૂપેણ બંદર પર લોકોની સેવા માટે તંત્રની સાથે ખડેપગે રહેલા આપણા ગૃહરાજ્યમત્રીશ્રી હર્ષ સંઘવી.

#દ્રારકા ના રૂપેણ બંદર પર લોકોની સેવા માટે તંત્રની સાથે ખડેપગે રહેલા આપણા ગૃહરાજ્યમત્રીશ્રી હર્ષ સંઘવી.

#BiparjoyCyclone #CycloneBiporjoy #GujaratCyclone #GujaratWeather #CycloneVayu #GujaratStorm #CycloneAlert #GujaratFloods #GujaratDisaster #GujaratRelief #CycloneUpdates
account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

કચ્છ : NDRF ટીમે માંડવી બીચની મુલાકાત લીધી
લોકોને બીચ પર ન આવવા માટે અપીલ કરી
ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કરી

NDRF 🇮🇳

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

અમદાવાદમાં પવનની ગતિ થઈ તેજ
સાબરમતી નદીના નીર હિલોળે ચડ્યા
વાવાઝોડાની નદીમાં જોવા મળી અસર

Amdavad Municipal Corporation

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

બિપરજોય વાવાઝોડાને લઈ અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી

Collector & DM Amreli SP AMRELI

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા હોસ્પિટલની મુલાકાત દરમિયાન વૃદ્ધાંના ખબર અંતર પૂછ્યા

Harsh Sanghavi (Modi ka Parivar) CMO Gujarat BJP SP-Devbhumi Dwarka

account_circle