Harsh Sanghavi (Modi ka Parivar)(@sanghaviharsh) 's Twitter Profile Photo

આપણે સૌએ સ્વચ્છતા જાળવવી જોઈએ, કારણ કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે, જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે.

આપણે સૌએ સ્વચ્છતા જાળવવી જોઈએ, કારણ કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે, જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે.

#ShubhYatraSwachhYatra #GujaratST #SwachhGujarat
account_circle
MLA Bhagvanji Karagatiya(Modi Ka Parivar)(@BLKARAGATIYA) 's Twitter Profile Photo

આજે માંગરોળ બસ સ્ટેન્ડ મુકામે ચોરવાડ થી રાજકોટ અને માધવપુર થી રાજકોટ બે નવી એસ.ટી.બસ ને લીલી ઝંડી આપી ને ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયા એ પ્રસ્થાન કરાવ્યું.

GSRTC

account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

ભારત- પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું શુભારંભ..

ST

ભારત- પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું શુભારંભ..

#ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST #Gujarat
account_circle
Prajapati vijay(@TheVictory0507) 's Twitter Profile Photo

નાના ભૂલકાઓ સ્વચ્છતાને અપનાવી શકે, સમજી શકે તો આપણે કેમ નહીં.!
સ્વચ્છતાને અપનાવો, પવિત્રતાના સુવાહક બનો!
રાજ્ય સરકારના પ્રયાસો અને યાત્રીઓની જાગૃતતા થકી સફળ બની રહ્યું છે અભિયાન

🏝️હારીજ

HARIJ DEPOT DARJI CHANDRAKANT S
GSRTC Harsh Sanghavi (Modi ka Parivar)

account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના પર્વે ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને સલામત, સુરક્ષિત અને સમયસર પહોંચાડવા માટે એસ.ટી.વિભાગ કુલ ૪૭૫ બસ સેવામાં મુકીને ૪૫૦૦ ટ્રીપ કરશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના પર્વે ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને સલામત, સુરક્ષિત અને સમયસર પહોંચાડવા માટે એસ.ટી.વિભાગ કુલ ૪૭૫ બસ સેવામાં મુકીને ૪૫૦૦ ટ્રીપ કરશે.

#Dakor #GujaratST #GSRTC #Holi #holicelebration #Blessings
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

હળવદ અને વાંકાનેર ખાતે એસ.ટી. ડેપોના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત..

હળવદ અને વાંકાનેર ખાતે એસ.ટી. ડેપોના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત..

#GSRTC #GujaratST
account_circle
Praful Pansheriya (मोदी का परिवार)(@prafulpbjp) 's Twitter Profile Photo

આવો, આપણે સૌ સાથે મળીને 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા'માં યોગદાન આપીએ અને આપણી એસ.ટી.ને સ્વચ્છતા માટે આદર્શ બનાવીએ.

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

આણંદ એસટી ડેપો મેનેજર કમલેશ શ્રીમાળી સસ્પેન્ડ, બે દિવસ પૂર્વે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંધવીએ લીધી હતી એસટી ડેપોની ઓચિંતી મુલાકાત, જાહેર સુવિધાઓ અને સ્વચ્છતાનો જોવા મળ્યો હતો અભાવ

news st

આણંદ એસટી ડેપો મેનેજર કમલેશ શ્રીમાળી સસ્પેન્ડ, બે દિવસ પૂર્વે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંધવીએ લીધી હતી એસટી ડેપોની ઓચિંતી મુલાકાત, જાહેર સુવિધાઓ અને સ્વચ્છતાનો જોવા મળ્યો હતો અભાવ 

#anand #anandnews #gujarat #gujaratst #harshsanghvi #vtvgujarati
account_circle
Pinakin Gohil #ABEFteam खुशबू है गुजरात कि(@pinakinbachchan) 's Twitter Profile Photo

અમરેલી 5 વર્ષ થી પોપટ વેચીને ધર ચલાવે છે આ વ્યક્તિ ને જેટલો સપોર્ટ થાય એટલો કરજો એમનો નંબર છૈ 9537148954 જીતુભાઈ દેવીપુજક જન સેવા એજ પ્રભુ સેવા



account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Anand | એસ.ટી ડેપોમાં બેદરકારી દાખવવા બદલ મંત્રી હર્ષ સંઘવીએ ડેપો મેનેજરને કર્યા સસ્પેન્ડ

update

account_circle
Balu Shukla (मोदी का परिवार)(@balushuklabjp) 's Twitter Profile Photo

શુભ યાત્રા, સ્વચ્છ યાત્રાનો પ્રકલ્પ,
કરીએ એસ.ટી.ને સ્વચ્છ રાખવાનો દ્રઢ નિર્ણય !

GSRTC દ્વારા 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા' અંતર્ગત વડોદરા ખાતે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કર્યો.

bjp

શુભ યાત્રા, સ્વચ્છ યાત્રાનો પ્રકલ્પ,
કરીએ એસ.ટી.ને સ્વચ્છ રાખવાનો દ્રઢ નિર્ણય ! 

GSRTC દ્વારા 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા' અંતર્ગત વડોદરા ખાતે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કર્યો.

#GujaratMLA #gujarat #mla #balushukla #PrabhariMahisagar #bjpgujarat #balushuklabjp #GujaratST
account_circle
GSRTC HIMMATNAGAR(@DCHIMMATNAGAR) 's Twitter Profile Photo

હિંમતનગર વિભાગના તલોદ બસ સ્ટેન્ડ ખાતે તપોવન વિધા મંદિરના વિધાર્થી દ્વાર સ્વરછતા અભીયાનની રેલીથી સ્વરછતા અંગે જાગૃતતાનો સંદેશ પાઠવવામાં આવ્યો.
GSRTC
Harsh Sanghavi (Modi ka Parivar)

account_circle