Parth_R_Patel(@Parth__R__Patel) 's Twitter Profile Photo

વર્ષ ૨૦૨૩ નાં છેલ્લા દિવસે શ્રી હરિપ્રબોધમ પરિવાર મંડળ દ્વારા માંજલપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર ઉદઘોષ દિનની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમ માં હરિભક્તો દ્વારા મારુ સમ્માન કરવામાં આવ્યું એ બદલ હું શ્રી હરિપ્રબોધમ પરિવાર નાં હરીભક્તો નો આભાર વ્યક્ત કરું છું.

account_circle
Adv Harsh Acharya🇮🇳(@HarshAcharya07) 's Twitter Profile Photo

ભગવાન સ્વામિનારાયણ ની જન્મ જયંતિ પર સૌ ભક્તો ને જય સ્વામિનારાયણ 🙏💐

account_circle
Babusinh Jadav (मोदी का परिवार)(@babusinhbjp) 's Twitter Profile Photo

જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻
મતવિસ્તાર વટવા વિધાનસભાના શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ હાથીજણ આયોજીત પ્રાર્થના મંદિરનો ૧૯ મો વાર્ષિકદિન એવમ દિવ્ય શાકોત્સવ પ્રસંગે હરીભક્તો સાથે સહભાગી થઈ પ.પૂ સદગુરુ શ્રી શ્રીજીસ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.

#VatvaVidhansabha #jayswaminarayan
account_circle
Tejalben_Nayi_BJP(@Tejalben_Nayi) 's Twitter Profile Photo

આજ રોજ BAPS સ્વામિનારાયણ મંદિર, રાયસણ ખાતે ગાંધીનગર અક્ષરધામનાં મહંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીની વિશેષ ઉપસ્થિતી માં નૂતન મંદિરના શુભ ખાતમુહૂર્ત કાર્યક્રમ માં હાજરી આપી.

આજ રોજ BAPS સ્વામિનારાયણ મંદિર, રાયસણ ખાતે ગાંધીનગર અક્ષરધામનાં મહંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીની વિશેષ ઉપસ્થિતી માં નૂતન મંદિરના શુભ ખાતમુહૂર્ત કાર્યક્રમ માં હાજરી આપી.

#jayswaminarayan
account_circle
Keadigi | Social Media, Online Advertising Agency(@keadigiofficial) 's Twitter Profile Photo

यहां वही आते है जिन्हे कष्टभंजन देव बुलाते है

श्री कष्टभंजन देव के शुभ दर्शन
King Of Salangpur
श्री कष्टभंजन देव सत्य छे

💖 जय श्री राम 🚩
💫 जय श्री हनुमानजी महाराज 💫

ji

यहां वही आते है जिन्हे कष्टभंजन देव बुलाते है

श्री कष्टभंजन देव के शुभ दर्शन
King Of Salangpur
श्री कष्टभंजन देव सत्य छे

💖 जय श्री राम 🚩
💫 जय श्री हनुमानजी महाराज 💫

#keadigi #hanuman #hanumanji #jayshreeram #kashtbhanjandev #sarangpur #jayswaminarayan
account_circle
Abtak Media House(@abtakmediahouse) 's Twitter Profile Photo

👍અબુ ધાબીમાં નવનિર્મિત હિન્દુ મંદિર માટે એક લાઈક

🙏 દિલથી 'જય સ્વામિનાાયણ'ની કોમેન્ટ તો જરૂરથી લખશો
🛕 અબુ ધાબીમાં બનેલા અદ્દભૂત હિન્દુ મંદિર માટે તમે 10માંથી કેટલા નંબર આપશો

👍અબુ ધાબીમાં નવનિર્મિત હિન્દુ મંદિર માટે એક લાઈક

🙏 દિલથી 'જય સ્વામિનાાયણ'ની કોમેન્ટ તો જરૂરથી લખશો
🛕 અબુ ધાબીમાં બનેલા અદ્દભૂત હિન્દુ મંદિર માટે તમે 10માંથી કેટલા નંબર આપશો
 
#AbuDhabiHinduTemple #jayswaminarayan #BAPS   #bapsabudhabi #abtakmediahouse #viralpost2024
account_circle
ML Bhalani Advertising(@ml_bhalani) 's Twitter Profile Photo

જય સ્વામિનારાયણ
વિશ્વ વંદનીય, વિરલ સંતવિભૂતિ, બ્રહ્માસ્વરૂપ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી પ્રમુખસ્વામી મહારાજ ને તેમની પુણ્યતિથિ પર કોટિ કોટિ વંદન

જય સ્વામિનારાયણ 
વિશ્વ વંદનીય, વિરલ સંતવિભૂતિ, બ્રહ્માસ્વરૂપ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી પ્રમુખસ્વામી મહારાજ ને તેમની પુણ્યતિથિ પર કોટિ કોટિ વંદન
#jayswaminarayan
#જયસ્વામિનારાયણ
account_circle
Monarchy Infotech(@MonarchyIT) 's Twitter Profile Photo

In the occasion of Swaminarayan Jayanti, let’s take an oath to avoid evil words, behaviours and character and do as much social welfare as possible for us in our lifetime. May Lord Swaminarayan keep blessing you ✨🙏🌺

.

#jayswaminarayan #swaminarayanjayanti 
#chhapaiya
account_circle
NAITIK PANCHANI BJP 🇮🇳(modi ka parivar)(@naitikpanchani) 's Twitter Profile Photo

જય સ્વામિનારાયણ
વિશ્વ વંદનીય, વિરલ સંતવિભૂતિ, બ્રહ્માસ્વરૂપ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી પ્રમુખસ્વામી મહારાજ ને તેમની પુણ્યતિથિ પર કોટિ કોટિ વંદન 🙏🏻🙏🏻

જય સ્વામિનારાયણ 
વિશ્વ વંદનીય, વિરલ સંતવિભૂતિ, બ્રહ્માસ્વરૂપ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી પ્રમુખસ્વામી મહારાજ ને તેમની પુણ્યતિથિ પર કોટિ કોટિ વંદન 🙏🏻🙏🏻
#jayswaminarayan
#જયસ્વામિનારાયણ #pramukhswamimaharaj
account_circle
Akhilbharatiya Patel(@Akhiilbharatiya) 's Twitter Profile Photo

•In This Stall Many Group Of Item is Sold..
•My Cincern :- Tell Us How They Manage All Of It..
Group Of Item:-
1)Bakery
2)Snaks
3)Gujarati
4)Pizza
5)Cold Things(Ice Cream,..)
6)South Indian
7)Chinese
8)Other Local FastFood
--Punjabi Items

Joe Biden ..🙏🏼

#JaySwaminarayan
@JoeBiden ..🙏🏼
account_circle