NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

સુરતમાં આગામી બે દિવસ હીટવેવ રહેશે,
ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

પાલનપુરમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં ગ્રાહકોએ હોબાળો મચાવ્યો

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ...

CapitalGujarat News Updates Forecast Rains

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

બનાસકાંઠા જિલ્લામાં હીટવેવની અસર જોવા મળી, તાપમાન 44 ડિગ્રીને પાર

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

ઠાકોર-કોળી સમાજે રાજુ બાપુ પર કથા વાંચન માટે કાયમી રોક લગાવવા માગ કરી

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

ગીર સોમનાથઃ કથાકાર રાજુબાપુની અટકાયત,
કોળી-ઠાકોર સમાજ વિશે આપ્યું હતું વિવાદીત નિવેદન

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

ઉત્તરપ્રદેશ: રાયબરેલીથી રાહુલ ગાંધીની ઉમેદવારીને લઈ પીએમ મોદીના પ્રહાર

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

ખેડા: 4 હજારથી વધુ વાહન માલિકોએ ટેક્સ ન ભરતાં RTOની કાર્યવાહી..

CapitalGujarat News Updates

account_circle
Nitin Garva(@garvanitin2) 's Twitter Profile Photo



કચ્છમાં ફરી નર્મદા કેનાલ તૂટી

વધુ એકવાર નબળા કામની પોલ ખુલ્લી

ભરઉનાળાએ પાણીની અછત વચ્ચે વ્યાપક પ્રમાણમાં પાણી વેડફાયુ

નાની ખાખર અને મોટી ખાખર વચ્ચે કેનાલ તૂટી

નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું

ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતા મુકાયા

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

ઈરાનઃ હેલિકોપ્ટર દૂર્ઘટનાને લઈને મોટા સમાચાર
દૂર્ઘટનામાં રાષ્ટ્રપતિ-વિદેશમંત્રીનું મોત
ઈરાની મીડિયા દ્વારા કરવામાં આવી પુષ્ટી

ian dead Helicóptero

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

BANASKANTHA : દિયોદર પ્રાંત અધિકારીની કચેરીમાં ખેડૂતોએ આવેદનપત્ર આપ્યુ, સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ચાલુ કરવાની માંગ

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

તાપી: સોનગઢમાં લગ્નની અનોખી ઉજવણી
ઉખલદા ગામે વરરાજાને લાલ ચંદન અને અંજીરના છોડની ભેટ

News

account_circle