SP West Kutch(@SPWestKutch) 's Twitter Profile Photo

પક્ષીઓ ને તમારી જરૂર છે….
🦆🐦🦩🦜🦚🕊️
ભુજ સીટી એ'ડીવીજન પોલીસ સ્ટેશન શી'ટીમ દ્વારા માનવજ્યોત સંસ્થાના સહયોગથી હાલની કાળજાળ ગરમીથી પક્ષીઓને રાહત મળે એ સારું બગીચામાં અલગ-અલગ જગ્યાએ પક્ષીઘર અને પાણીના કુંડા લાગવવામાં આવ્યા

DGP Gujarat
Gujarat Police
Shamsher Singh IPS

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

Surat મહિલા પોલીસે બચાવ્યો યુવતીનો જીવ । Gujarat First

ચોક બજાર ખાતે 22 વર્ષીય યુવતી બેભાન થતા મહિલા પોલીસે CPR આપી યુવતીનો જીવ બચાવ્યો

Surat City Police Gujarat Police
Gujarat First Harsh Sanghavi (Modi ka Parivar)

Police

account_circle
Nirbhaynews(@nirbhaynews1) 's Twitter Profile Photo

Ahmedabad Police ની SHE-TEAM એ દિવાળીની ખરીદી સમયે લોકોને ચોરોથી સાવધાન રહેવા કરી ઝૂંબેશ

account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

દીકરીઓની સુરક્ષા અને તે બાબતે જાગૃતિ ફેલાય તે માટે સેમિનાર યોજીને ગુડ ટચ/બેડ ટચ અંગે બાળકોને માર્ગદર્શન આપતી ગુજરાત પોલીસ..

account_circle
Vashishth Shukla(@Vashishth74) 's Twitter Profile Photo

વાહ Gujarat Police તને સલામ છે .. એક ગરીબ ફેરિયાને આજીવિકા માટેનું મુખ્ય સાધન એવી સાયકલ આપીને પુણ્યનું કામ કર્યું .
Shamsher Singh IPS Surat City Police Nation Plus News Channel Harsh Sanghavi (Modi ka Parivar) DGP Gujarat

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Suratમાંથી Policeનો સુંદર ચહેરો સામે આવ્યો, 6 વર્ષની નિરાધાર બાળકીનો આધાર બની પોલીસ

police update

account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

રાત્રીના સમયે જતા-આવતા કોઈ નહીં કરી શકે પરેશાન,
કેમકે ' શી ટીમ ' છે કાયમ મહિલાઓને સાથ !

રાત્રીના સમયે જતા-આવતા કોઈ નહીં કરી શકે પરેશાન,
કેમકે ' શી ટીમ ' છે કાયમ મહિલાઓને સાથ !

#WomensDay #SHETeam #WomneStandsForWomen
account_circle
Hyderabad City Police(@hydcitypolice) 's Twitter Profile Photo

Your safety matters. If you ever feel threatened or unsafe, don't hesitate to reach out for help. Whatsapp at 9490616555 for immediate assistance.

account_circle
Vadodara City Police(@Vadcitypolice) 's Twitter Profile Photo

નારી સુરક્ષા આપણા સૌ ની જવાબદારી !
ચાલો સાથે મળીને એક એવો સમાજ બનાવીએ જ્યાં મહિલાઓ નિર્ભયતાથી જીવી શકે.

vadodara safety empowerment

નારી સુરક્ષા આપણા સૌ ની જવાબદારી !
ચાલો સાથે મળીને એક એવો સમાજ બનાવીએ જ્યાં મહિલાઓ નિર્ભયતાથી જીવી શકે.
​
#Vadodaracitypolice #sheteam #sheteamvadodara #womensafety #womenempowerment #women #india #rapevictim #selfdefense #safety #justice #rapeculture #fightback #girlpower
account_circle
Tr. Yogendrasinh Bihola 🇮🇳 #yogi(@YogendraBihola) 's Twitter Profile Photo

સાહેબ તમારી કામગીરી જોઈ મેગા સિટી અમદાવાદ પણ ફિદા છે.

એમાં ની ઉમદા કામગીરી આપણા વડપણ હેઠળ જોઈ અમે ખુબ પ્રભાવિત છીએ.

તમારા આગળ ના કાર્યભાર માટે ખુબ ખુબ શુભેચ્છાઓ. 🇮🇳🙏

સાહેબ તમારી કામગીરી જોઈ મેગા સિટી અમદાવાદ પણ ફિદા છે.

એમાં #SheTeam ની ઉમદા કામગીરી આપણા વડપણ હેઠળ જોઈ અમે ખુબ પ્રભાવિત છીએ.

તમારા આગળ ના કાર્યભાર માટે ખુબ ખુબ શુભેચ્છાઓ. #SpecialCop 🇮🇳🙏
account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

અમદાવાદ પોલીસની 'શી ટીમ' તથા સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટની મદદથી વિદ્યાર્થીનીઓ અપાઈ તાલીમ....

account_circle
SP SURYAPET(@spsuryapet) 's Twitter Profile Photo

Suryapet conducted awareness programme at MODEL SCHOOL, Gaddipally village of Garidepally PS.
1. 100 dail
2. Safety women
3. How to approach She team
4. Harassment
5. complaint
6. Women Trafficking
7. Cyber crime
8.Dial 100
9. Child marriage
10. Road safety .

#SheTeam Suryapet conducted awareness programme at MODEL SCHOOL, Gaddipally village of Garidepally PS.
1. 100 dail 
2. Safety women
3. How to approach She team
4.  Harassment 
5. complaint
6. Women Trafficking
7. Cyber crime
8.Dial 100
9. Child marriage
10. Road safety .
account_circle
Vadodara City Police(@Vadcitypolice) 's Twitter Profile Photo

તા 11 મે 2024 ના રોજ કહ્યા વગર ઘરે થી નીકળી ગયેલ મગજ થી અસ્થિર વ્યક્તિ ને શોધી કાઢી તેમના સગા બહેન ને સોંપતી વડોદરા શહેર પોલીસ.

📞 DIAL 100 For Police Control Room
📱 7434888100 For SHE Team

તા 11 મે 2024 ના રોજ કહ્યા વગર ઘરે થી નીકળી ગયેલ મગજ થી અસ્થિર વ્યક્તિ ને શોધી કાઢી તેમના સગા બહેન ને સોંપતી વડોદરા શહેર પોલીસ.

📞 DIAL 100 For Police Control Room
📱 7434888100 For SHE Team

#Vadodaracitypolice #missingperson #lostperson #lostandfound #vadodarapolice #sheteam
account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

Happy Women's Day!

Today, we celebrate the strength, resilience, and achievements of women around the world. Let's honor the incredible women who have shaped our past and continue to inspire our future.

નારીશક્તિને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની શુભકામનાઓ.

Happy Women's Day!

Today, we celebrate the strength, resilience, and achievements of women around the world. Let's honor the incredible women who have shaped our past and continue to inspire our future.

નારીશક્તિને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની શુભકામનાઓ. #WomensDay #SHETeam
account_circle