STIS PATEL(@SATISHP82859818) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી 2024 અન્વયે સંતરામપુર તાલુકાના ગામે ફરીથી મતદાન 11/5/24ના રોજ થવાનું હોઈ જાહેરનામું પ્રસિદ્ધ કરી,વધુમાં વધુ મતદાન થાય તે માટે _ગ્રામ_પંચાયત દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. Chief Electoral Officer, Gujarat DDO MAHISAGAR District Election Officer & Collector Mahisagar SP Mahisagar Devanshi Joshi

account_circle
Collector & DM Navsari(@CollectorNav) 's Twitter Profile Photo

❌️દાવો ખોટો છે.

સદર વ્યક્તિએ એક મત પોતાનું આપેલું છે જેનો ડાબી આંગળી પર અવિલોપ્ય શાહીનો નિશાન પાડેલું અને પોતાની દિવ્યાંગ દીકરીના સહાયક મતદાર તરીકે જે મત આપેલું એનું જમણી આંગળી પર નિશાન પાડેલું છે.

Chief Electoral Officer, Gujarat Election Commission of India

account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગરના કલોલમાં ભગવાધારીઓ શું કરી રહ્યા છે? ચૂંટણી પંચ તપાસ કરે.
Chief Electoral Officer, Gujarat Election Commission of India Rahul Gandhi Editors Guild of India Dilip Singh Kshatriya Shaktisinh Gohil MP Sonal Patel Datta Ahmedabad Collector

account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગરના જૂહાપુરામાં નખ પર મતદાનનું નિશાન લગાવી મતદાન ન કરવાના રૂપિયા અપાઈ રહ્યાં છે તેનો વિડિયો. ચૂંટણી પંચ પગલા ભરે.
Chief Electoral Officer, Gujarat Election Commission of India Rahul Gandhi Editors Guild of India Dilip Singh Kshatriya Shaktisinh Gohil MP Sonal Patel Datta Ahmedabad Collector

account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલના મતવિસ્તાર નવસારીમાં મતદાન ન થાય તે માટે લગ્ઝરીમાં લોકોને બહાર લઈ જવાયા.
CEOGujarat Election Commission of India Rahul Gandhi Editors Guild of India Dilip Singh Kshatriya Shaktisinh Gohil MP Mallikarjun Kharge Collector Surat

account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગરના જૂહાપુરામાં ફતેહવાડી નહેર ફાર્મ હાઉસમાં મુસ્લિમો મતદાન ન કરે એવું પ્લાનીંગ ભાજપના નેતાની હાજરીમાં બેઠક માં કરાયું હતું. ચૂંટણી પંચ પગલા ભરે.
Chief Electoral Officer, Gujarat Ahmedabad Collector Election Commission of India Isudan Gadhvi Sonal Patel Datta Shaktisinh Gohil MP

account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

અમિત શાહના ગાંધીનગર મતવિસ્તાના કલોલમાં ટ્રકો ભરીને આદિવાસી વિસ્તારોમાંથી મતદારો આયાત કરી મતદાન કરાવાયું. મજૂરીનો દર ચૂકવાયો. જીત માટે નહીં પણ 10 લાખની લીડ માટે.
Chief Electoral Officer, Gujarat Election Commission of India Rahul Gandhi Editors Guild of India Dilip Singh Kshatriya Shaktisinh Gohil MP Sonal Patel Datta Ahmedabad Collector

account_circle
SDM Jasdan(@SDMJasdan) 's Twitter Profile Photo

72 જસદણ વિધાનસભા મતદાર વિભાગ માં જસદણ ની ઓળખ એટલે ખેત ઔઝાર અને હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ તેમજ હીંગોલગઢ અભયારણ્ય વિષય સાથે મતદારો ને આકર્ષવા આદર્શ મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું.

Collector and DEO Rajkot DDO Rajkot Addl DEO Rajkot Chief Electoral Officer, Gujarat

account_circle
Dushyantsinh Jadeja(@jadejadushyant) 's Twitter Profile Photo

'અવસર છે લોકશાહીનો, ચૂંટણી તંત્રના મહાપર્વનો.'
🗳️
Theme: 💧
AC: 71 Rajkot Rural
📍Munjka - 1, New primary school, Room No.1
'Save Water, Save Ecology.
Sure Voting, Saves Democracy.'

Election Commission of India Chief Electoral Officer, Gujarat Doordarshan National दूरदर्शन नेशनल DD News Gujarati

account_circle