Praveg TV(@PravegTv) 's Twitter Profile Photo

સર્જક ધીરૂબહેન પટેલ પોતાના મુલ્યનિષ્ઠ સર્જન થકી સદાય ચિરંજીવ રહેશે.

iNews Channel nNovelist iWriter

account_circle
Javiya Dharmi(@DharmiJaviya) 's Twitter Profile Photo

કવિતા વાંચન: તું તૈયારી રાખજે
નથી ખબર કે જિંદગી કેટલી લાંબી છે પણ
તોય આ જિંદગીની દરેક પળોને તું જીવવાની તૈયારી રાખજે
writer thoughts sahitya

account_circle
O'Jeevan Magazine(@OjeevanMagazine) 's Twitter Profile Photo

લેખકો વિના ઓ'જીવન અધૂરું છે, અમે અમારા લેખકોના આજીવન આભારી રહીશું.

Magazine

લેખકો વિના ઓ'જીવન અધૂરું છે, અમે અમારા લેખકોના આજીવન આભારી રહીશું.

#લેખકો #Writer #GujaratiWriter #Magazine #GujaratiMagazine #SubscribeMagazine #OjeevanMagazine #Ojeevan
account_circle
Gumani Gujarati Hitesh(@hiteshpatel4272) 's Twitter Profile Photo

પહેલાના જમાનામાં ક્યાં ઘરમાં એટલી સુવિધાઓ હતી?
કદાચ એટલે જ લોકોના મનમાં દુવિધાઓ ન હતી.
writer

પહેલાના જમાનામાં ક્યાં ઘરમાં એટલી સુવિધાઓ હતી?
કદાચ એટલે જ લોકોના મનમાં દુવિધાઓ ન હતી.
#gumanigujaratihitesh #hiteshpatel #suryamdevelopers #gujaratiwriter #gujjuquotes #gujarati #ahmedabad #writer #startupmentor #realestatedeveloper #entrepreneur #businessadvisor #speakervote
account_circle
Gumani Gujarati Hitesh(@hiteshpatel4272) 's Twitter Profile Photo

'સાચી અને સારી જીંદગી જીવવાનો એક જ નિયમ છે. સવારે અરમાન સાથે ઊઠવું અને રાતે સંતોષ સાથે સુવું. '
writer

'સાચી અને સારી જીંદગી જીવવાનો એક જ નિયમ છે. સવારે અરમાન સાથે ઊઠવું અને રાતે સંતોષ સાથે સુવું. '
#gumanigujaratihitesh #hiteshpatel #suryamdevelopers #gujaratiwriter #gujjuquotes #gujarati #ahmedabad #writer #startupmentor #realestatedeveloper #entrepreneur #businessadvisor
account_circle
Aniruddh Thakor(@thakorji22) 's Twitter Profile Photo

એક અયાચક રાતરાણી પાસેથી સુગંધ ઉધાર લઈ બેઠો છે,જો...!

શરદ પૂનમનો શીતળ ચાંદ આજે અમાસ થઈ બેઠો છે, જો...!

- અનિરૂદ્ધ ઠાકોર (મુસાફિર)

r 💭

એક અયાચક રાતરાણી પાસેથી સુગંધ ઉધાર લઈ બેઠો છે,જો...! 

શરદ પૂનમનો શીતળ ચાંદ આજે અમાસ થઈ બેઠો છે, જો...!

- અનિરૂદ્ધ ઠાકોર (મુસાફિર)

#shayrana_andaz #love #write #writer #latenightthoughts💭 #selflove #navratri #nostalgia #ahmedabad #raahjueshangaradhuro #gujaratiwriter #shayri
account_circle