Amit Ukani(@UkaniAmit) 's Twitter Profile Photo

કિંજલ દવે અને તેમની ટીમે બોસ્ટન માં ગરબા ની ધૂમ મચાવી દીધી હતી.

Thank you 🙏

account_circle
Nirbhaynews(@nirbhaynews1) 's Twitter Profile Photo

Kinjal Dave CopyRight Case : ગુજરાત હાઇકોર્ટે લોકગાયિકા કિંજલ દવેની મુશ્કેલી વધારી

account_circle
Praful Batukbhai Khimaniya(@PrafulAhir18) 's Twitter Profile Photo

કિંજલ દવેની પવન જોશી સાથેની સગાઈ તૂટતાં જાણે કે આભ તૂટી પડ્યું હોય એમ સોશ્યલ મીડિયા પર બધા મંડી પડ્યા છે. પોતાના જીવન બાબતે નિર્ણય લેવાનો દરેકનો અધિકાર છે અને એ જ રીતે એમણે નિર્ણય કર્યો હશે એમાં ક્યાં દુનિયા ઊંધી ચતી થઈ ગઈ ?

કિંજલ દવેની પવન જોશી સાથેની સગાઈ તૂટતાં જાણે કે આભ તૂટી પડ્યું હોય એમ સોશ્યલ મીડિયા પર બધા મંડી પડ્યા છે. પોતાના જીવન બાબતે નિર્ણય લેવાનો દરેકનો અધિકાર છે અને એ જ રીતે એમણે નિર્ણય કર્યો હશે એમાં ક્યાં દુનિયા ઊંધી ચતી થઈ ગઈ ? #KinjalDave #PavanDave #Gujarat #relationship #eng
account_circle
Shemaroo Bhakti(@ShemarooBhakti) 's Twitter Profile Photo

Embark on a soulful journey with Kinjal Dave's 'Hamare Saath Shri Raghunath', now streaming exclusively on Shemaroo Bhakti's YouTube channel! 🎶🙏

Watch now: bit.ly/HamareSaathShr…

account_circle
Dharmendrasinh M. Jadeja (Modi Ka Parivar)(@hakubhajamnagar) 's Twitter Profile Photo

जन्मभूमि प्रभु श्री राम की..
संग गंगा जैसी माँ जानकी...
કોટિ કોટિ રામભક્તોની વર્ષોની તપસ્યા અને સંઘર્ષ બાદ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા પ્રભુ શ્રી રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના સૌ દેશવાસીઓ સહિત સમગ્ર જગત આ ભવ્ય અને દિવ્ય ક્ષણના સાક્ષી બન્યા હતા.
જય શ્રી રામ🚩

account_circle
GSTV(@GSTV_NEWS) 's Twitter Profile Photo

IPL-2023 મેચમાં કિંજલ દવેના સુરે ઝૂમ્યા લોકો, સર્જાયો અદભુત નજારો

NEWS news 23 video

account_circle