Collector & District Magistrate, Arvalli(@CollectorArvali) 's Twitter Profileg
Collector & District Magistrate, Arvalli

@CollectorArvali

Office of Collector and District Magistrate Aravalli District, HQ-Modasa

ID:876990882175700995

linkhttp://www.arvalli.gujarat.gov.in calendar_today20-06-2017 02:31:34

7,9K Tweets

19,0K Followers

190 Following

GujHFWDept(@GujHFWDept) 's Twitter Profile Photo

✳️ આપણું આરોગ્ય આપણા હાથમાં.

💠 પાણીજન્ય રોગોથી બચવા આટલું અવશ્ય કરો.

ક્લોરીનયુકત પીવાના પાણીનો જ ઉપયોગ કરો.

ખાધ પદાર્થો ઢાંકી ને રાખો,વાસી -ખુલ્લો ખોરાકનો ઉપયોગ ના કરવો.

ઝાડા -ઉલ્ટીની અસર જણાયતો ઓ.આર.એસ નો ઉપયોગ કરો.

✅️ સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા

✳️ આપણું આરોગ્ય આપણા હાથમાં. 💠 પાણીજન્ય રોગોથી બચવા આટલું અવશ્ય કરો. ક્લોરીનયુકત પીવાના પાણીનો જ ઉપયોગ કરો. ખાધ પદાર્થો ઢાંકી ને રાખો,વાસી -ખુલ્લો ખોરાકનો ઉપયોગ ના કરવો. ઝાડા -ઉલ્ટીની અસર જણાયતો ઓ.આર.એસ નો ઉપયોગ કરો. ✅️ સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા #healthcare #HealthForall
account_circle
Collector & District Magistrate, Arvalli(@CollectorArvali) 's Twitter Profile Photo

નાના મોટા કામ તો રોજ કરાય, મતદાનથી મોટું કામ કયું કહેવાય ?
૭ મે ૨૦૨૪,
वोट जरुर डालें।
૧૦૦% મતદાન કરીએ.
matters

નાના મોટા કામ તો રોજ કરાય, મતદાનથી મોટું કામ કયું કહેવાય ? ૭ મે ૨૦૨૪, वोट जरुर डालें। ૧૦૦% મતદાન કરીએ. #vote #2024electionindia #elections #genz #voting #votingmatters #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts
account_circle
Collector & District Magistrate, Arvalli(@CollectorArvali) 's Twitter Profile Photo

મોડાસા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતેનાં EVM સ્ટ્રોંગ રૂમની પોલીસ અધિક્ષક સાથે સ્થળ મુલાકાત લઈ જરૂરી સુરક્ષા વ્યવસ્થા,સવલતો અને તૈયારીઓ બાબતે ચકાસણી કરવામાં આવી.



Chief Electoral Officer, Gujarat Election Commission of India

મોડાસા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતેનાં EVM સ્ટ્રોંગ રૂમની પોલીસ અધિક્ષક સાથે સ્થળ મુલાકાત લઈ જરૂરી સુરક્ષા વ્યવસ્થા,સવલતો અને તૈયારીઓ બાબતે ચકાસણી કરવામાં આવી. #LokSabhaElection2024 @CEOGujarat @ECISVEEP
account_circle
GujHFWDept(@GujHFWDept) 's Twitter Profile Photo

💠 આપણું આરોગ્ય આપણા હાથમાં..

➡️ ગરમી ની ઋતુમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો..

✅️ સગર્ભામાતાઓ, નાનાબાળકો, વૃદધો અને અશક્ત વ્યક્તિઓ એ તડકામાં ફરવું નહીં..

🔅 દિવસ દરમિયાન વધું પ્રમાણમાં પ્રવાહી લો.

💠 આપણું આરોગ્ય આપણા હાથમાં.. ➡️ ગરમી ની ઋતુમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો.. ✅️ સગર્ભામાતાઓ, નાનાબાળકો, વૃદધો અને અશક્ત વ્યક્તિઓ એ તડકામાં ફરવું નહીં.. 🔅 દિવસ દરમિયાન વધું પ્રમાણમાં પ્રવાહી લો. #HeatWave #HealthForAll #healthcare #healthylifestyle
account_circle
Election Commission of India(@ECISVEEP) 's Twitter Profile Photo

Let's raise a toast to our elderly voters! They embody the essence of democracy and enrich the ✨🙌

लोकतंत्र का रंग है यह सब पर चढ़ता है ।

account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

With the objective of promoting participative democracy and to enhance outreach of SVEEP and voter awareness activities specially in the industries of the state, CEO Gujarat signed an MoU with Shri Rajiv Mishra, Director, CII Western Region and State Head Gujarat

With the objective of promoting participative democracy and to enhance outreach of SVEEP and voter awareness activities specially in the industries of the state, CEO Gujarat signed an MoU with Shri Rajiv Mishra, Director, CII Western Region and State Head Gujarat #IVoteforSure
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

Inspiration for voting through Street play where female voting is low
ગુજરાતની નારીનો એક જ નિર્ધાર,
કરીશું મતદાન અનરાધાર

account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

આજે છેલ્લો દિવસ..! મતદારયાદીમાં નામ નોંધણીનો છેલ્લો દિવસ
૯ એપ્રિલ ૨૦૨૪ પછી કહેતા નહી કે રહી ગયા...

આજે છેલ્લો દિવસ..! મતદારયાદીમાં નામ નોંધણીનો છેલ્લો દિવસ ૯ એપ્રિલ ૨૦૨૪ પછી કહેતા નહી કે રહી ગયા... #IVoteforSure #LokSabhaElections2024 #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice #ElectionAwareness
account_circle
Election Commission of India(@ECISVEEP) 's Twitter Profile Photo

Whatever it takes: ECI's commitment to inclusivity! 🌟

From reaching out to PwDs to ensuring access for those 85+, every effort counts towards an inclusive and accessible elections.

account_circle
Collector & District Magistrate, Arvalli(@CollectorArvali) 's Twitter Profile Photo

મોડાસા ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત યુવા મતદારોને મતદાન વિષે જાગૃત કરી મતદાનનું મહત્વ સમજાવી મતદાન પ્રતિજ્ઞા લેવડાવી.

Chief Electoral Officer, Gujarat Election Commission of India

મોડાસા ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત યુવા મતદારોને મતદાન વિષે જાગૃત કરી મતદાનનું મહત્વ સમજાવી મતદાન પ્રતિજ્ઞા લેવડાવી. @CEOGujarat @ECISVEEP #ChunavKaParv #DeshKaGarv
account_circle
GujHFWDept(@GujHFWDept) 's Twitter Profile Photo

✴️ લુ લાગવાના લક્ષણો જણાય તો સાવધાન રહો અને નજીકમાં આરોગ્ય કેન્દ્ર/ ડોક્ટર ની મુલાકાત લો...જરૂરી સારવાર - સલાહ લો.

💠 સ્નાન કરો, વધારે પ્રવાહી લો
ઠંડી જગ્યાએ જાઓ અને આરામ કરો...

✴️ લુ લાગવાના લક્ષણો જણાય તો સાવધાન રહો અને નજીકમાં આરોગ્ય કેન્દ્ર/ ડોક્ટર ની મુલાકાત લો...જરૂરી સારવાર - સલાહ લો. 💠 સ્નાન કરો, વધારે પ્રવાહી લો ઠંડી જગ્યાએ જાઓ અને આરામ કરો... #Heatstroke #healthcare #HealthForAll #HealthTips
account_circle
Collector & District Magistrate, Arvalli(@CollectorArvali) 's Twitter Profile Photo

માન.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની અધ્યક્ષસ્થાને યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં હાજરી આપી લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થા તથા ચુંટણીલક્ષી કામગીરી સંદર્ભે મળેલ સૂચનો ધ્યાને લીધા.Chief Electoral Officer, Gujarat
Election Commission of India

માન.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની અધ્યક્ષસ્થાને યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં હાજરી આપી લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થા તથા ચુંટણીલક્ષી કામગીરી સંદર્ભે મળેલ સૂચનો ધ્યાને લીધા.@CEOGujarat @ECISVEEP
account_circle