Hemang Raval(@hemangmraval) 's Twitter Profileg
Hemang Raval

@hemangmraval

State Co-Convenor & Spokesperson,
Media Department, Gujarat Pradesh Congress Committee (@incgujarat)

ID:90805909

linkhttp://www.incgujarat.in calendar_today18-11-2009 05:05:46

8,2K Tweets

6,0K Followers

506 Following

Hemang Raval(@hemangmraval) 's Twitter Profile Photo

વિશ્વમાં સૌથી પહેલું લાઈવ બુથ કેપ્ચરિંગ BJP Gujarat ના નેતાના પુત્રએ કર્યું છે.

ચુંટણી પંચ શા માટે ચૂપ છે?
Election Commission of India Collector Dahod BJP

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલના ટ્વીટથી રાજકારણ ગરમાયું,
ઓછું મતદાન થયા કોંગ્રેસ નેતાએ કરી વિવાદિત પોસ્ટ...

account_circle
Hemang Raval(@hemangmraval) 's Twitter Profile Photo

-: અંદરની વાત :-
BJP Gujaratમાં અંદરખાને ચર્ચા ચાલે છે કે, પેઈજ પ્રમુખ અને પેઈજ સમિતિ કાગળ ઉપર જ છે. અને ફુગ્ગો ફૂટી ગયો.. નહિતર આટલું ઓછું મતદાન કઈ રીતે.. લગભગ ૧ કરોડ ૯૫ લાખ મતદાતાએ મતદાન કર્યું નહિ.. નવા પ્રમુખ જુલાઈમાં આવશે અને સત્ય ચકાસશે.
Hemang Raval પ્રવક્તા
Gujarat Congress

account_circle
Hemang Raval(@hemangmraval) 's Twitter Profile Photo

'તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે,
એકલો જાને એકલો જાને એકલો જાને રે...'
-રવીન્દ્રનાથ ટાગોર

રાષ્ટ્રગીતના રચયિતા, વિશ્વ વિખ્યાત કવિ રવીન્દ્રનાથ ટાગોરજીને જન્મજયંતિએ સ્મરણાંજલિ

'તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને એકલો જાને એકલો જાને રે...' -રવીન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રગીતના રચયિતા, વિશ્વ વિખ્યાત કવિ રવીન્દ્રનાથ ટાગોરજીને જન્મજયંતિએ સ્મરણાંજલિ
account_circle
Hemang Raval(@hemangmraval) 's Twitter Profile Photo

મારો મત નારી ન્યાય, યુવા ન્યાય, ભાગીદારી ન્યાય, ખેડૂત ન્યાય અને શ્રમિક ન્યાય માટે

આવો આપણે સૌ આઝાદીની એક નવી લડાઈ લડીએ

હેમાંગ રાવલ
પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

મારો મત નારી ન્યાય, યુવા ન્યાય, ભાગીદારી ન્યાય, ખેડૂત ન્યાય અને શ્રમિક ન્યાય માટે આવો આપણે સૌ આઝાદીની એક નવી લડાઈ લડીએ હેમાંગ રાવલ પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રૂપાલાએ ક્ષત્રિયો મહિલાઓનું અપમાન કર્યું છતાં મોદીએ તેમની ટિકિટ ન કાપી: પ્રિયંકા ગાંધીના પ્રહાર

account_circle
Jenny Thummar(@JennyThummar) 's Twitter Profile Photo

સાવરકુંડલાના લોકો માટે અમરેલી લોકસભા ઇન્ડિયા ગઠબંધન (કોંગ્રેસ) ના ઉમેદવાર જેની ઠુમ્મર નો સંદેશ, સાવરકુંડલા ના પડતર પ્રશ્નનું નિરાકારણની લાવી આપવાની આપી ખાતરી..





account_circle
Jenny Thummar(@JennyThummar) 's Twitter Profile Photo

અમરેલીની જનતાએ મને જે પ્રેમ આપ્યો જે આવકારો આપ્યો એ બદલ હું આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું આજે હું તમારી સમક્ષ મતની અપીલ કરવા નહીં પરંતુ એક દીકરી તરીકે મારા મનની વાત કરવા આવી છું...

Gujarat Congress All India Mahila Congress

account_circle
Falak Thakkar(@FalakThakkarr) 's Twitter Profile Photo

ऐतिहासिक..!!

गुजरात से आएंगे चौकानेवाले परिणाम। होगी परिवर्तन की शुरुआत।

कल जामनगर में हुइ Narendra Modi की विफल सभा के बाद आज जामनगर में क्षत्रिय समाज की सभा के दृश्य

कल से कई गुना ज्यादा भीड़। मोदी गुजरात मे बिल्कुल बेअसर।

4 जून को कई एजंडाबाज लाख ढूंढने पर भी नही मिलेंगे।

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

''સિંઘમ-3 ની શરુઆત''

'સરદાર' ના અસલી વારસોએ
હવે ખુદજ 'સિંઘમ' બની અને,

સતાની એડીએ 'અઢારેય વર્ણ'
પર અત્યાચાર કરનારા બધાજ
'જયકાંત શીકરે' ના..,

'અહંકાર'ને ઓગાળવાની લડાઈ
આગળ ધપાવવા વિનંતી કરુ છુ..!

account_circle
Falak Thakkar(@FalakThakkarr) 's Twitter Profile Photo

गुजरात की आणंद लोकसभा में क्षत्रिय समाज का एलान, सुबह 10 बजे ही सबसे पहले गुजरात मे आणंद सीट पर कोंग्रेस के प्रत्याशी अमित चावड़ा की जीत के समाचार आ जाने चाहिए।

आणंद लोकसभा में क्षत्रिय समाज के वोट 10 लाख से भी ज्यादा है।

आणंद में अब एकतरफा मुकाबला हो गया है।

account_circle
Hemang Raval(@hemangmraval) 's Twitter Profile Photo

અંબાજી ખાતે શ્રી ગેનીબેન ઠાકોરના સમર્થનમાં સભાને સંબોધિત કરી...

અંબાજી ખાતે શ્રી ગેનીબેન ઠાકોરના સમર્થનમાં સભાને સંબોધિત કરી...
account_circle
Hemang Raval(@hemangmraval) 's Twitter Profile Photo

ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

દેશ - વિદેશમાં વસતાં સૌને ગુજરાત સ્થાપના દિવસની ગૌરવાન્વિત શુભેચ્છાઓ...

ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. દેશ - વિદેશમાં વસતાં સૌને ગુજરાત સ્થાપના દિવસની ગૌરવાન્વિત શુભેચ્છાઓ...
account_circle
Bharat Solanki(@BharatSolankee) 's Twitter Profile Photo

Becoming torchbearer for all the princely states, Maharaja Krishnakumarsinhji of Bhavnagar was the first king to merge his state with the Union of India. Hence, I am of the opinion that he should be given the Bharat Ratna Posthumously for his historic contribution to our country.

account_circle
Hemang Raval(@hemangmraval) 's Twitter Profile Photo

આજ પાટણની સભામાં શ્રી રાહુલ ગાંધીએ ભાવનગર મહારાજા સાહેબ અને ગુજરાતના રાજપુત રાજવીઓનો રજવાડા દાન કરવા બદલ આભાર માન્યો.

account_circle