Jayesh Radadiya (Modi Ka Parivar)(@ijayeshradadiya) 's Twitter Profile Photo

I am loyal party worker and a cooperator by heart,My victory is the victory of fair, transparent and vibrant cooperative movement of Gujarat.

I am loyal party worker and a cooperator by heart,My victory is the victory of fair, transparent and vibrant cooperative movement of Gujarat.
account_circle
Jayesh Radadiya (Modi Ka Parivar)(@ijayeshradadiya) 's Twitter Profile Photo

જય સહકાર,

આજરોજ ઈફકો-નવી દીલ્હીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ દ્વારા યોજાયેલ ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચુંટણીમા ચેરમેન તરીકે શ્રી દીલીપભાઈ સંઘાણી તેમજ વા.ચેરમેન તરીકે શ્રી બલબીર સિંહની બિનહરીફ વરણી થતા બંન્ને નેતાઓને શુભકામનાઓ આપી.

Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

ઈફકોની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર
IFFCO ના નવા ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાની વરણી
સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો દબદબો યથાવત
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો
IFFCO DILEEP SANGHANI Jayesh Radadiya (Modi Ka Parivar) Bipin Patel Gota

account_circle
Vivek Kotadiya (Modi Ka Pariwar)(@VivekKotdiya) 's Twitter Profile Photo

એશીયાની સૌથી મોટી ખેડુતોની સહકારી સંસ્થા (ઈફકો) દીલ્હીની બોર્ડ ઓફ ડાયરેક્ટરની સામાન્ય ચુંટણી માં ડાયરેક્ટર તરીકે ચુંટાવા બદલ યુવા સહકારી ક્ષેત્રના આગેવાન Jayesh Radadiya (Modi Ka Parivar) સાહેબની ભવ્ય જીત બદલ સરદાર ચોક ખાતે સરદાર પટેલ ને હારતોરા કરી યુવાનો દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો.

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

ઇફ્કોમાં ડિરેકટરો બાદ આવતીકાલે યોજાશે ચેરમેનપદની ચૂંટણી
જયેશ રાદડિયા 113 મતથી જીત્યા છેઃ દિલીપ સંઘાણી
કો-ઓપરેટિવમાં લોકતંત્ર મજબૂત છે તેનું ઉદાહરણઃ દિલીપ સંઘાણી
સુચારુ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈઃ દિલીપ સંઘાણી
DILEEP SANGHANI Jayesh Radadiya (Modi Ka Parivar)

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

જયેશ રાદડિયાએ 113 મતોથી મેળવ્યો જંગી વિજય, દિલ્લીમાં IFFCO ની હેડ ઓફિસમાં ઉજવણીનો માહોલ...
- મનીષ સંઘાણી સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત

account_circle
Ghanshyam Kotadiya(@GhanshyamKotad1) 's Twitter Profile Photo

વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ડિરેક્ટરની ચુંટણીમા ભવ્ય વિજય થવા બદલ હજારો યુવાનોના માર્ગદર્શક અને લોકપ્રીય ધારાસભ્ય શ્રી જયેશભાઇ રાદડિયા જી Jayesh Radadiya (Modi Ka Parivar) ને ખુબ ખુબ શુભેચ્છાઓ

વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ડિરેક્ટરની ચુંટણીમા ભવ્ય વિજય થવા બદલ હજારો યુવાનોના માર્ગદર્શક  અને લોકપ્રીય ધારાસભ્ય  શ્રી જયેશભાઇ રાદડિયા જી @ijayeshradadiya   ને  ખુબ ખુબ શુભેચ્છાઓ
account_circle
DILEEP SANGHANI(@Dileep_Sanghani) 's Twitter Profile Photo

नई दिल्ली में इफको डॉयरेक्टर चुनाव में श्री जयेशभाई रादड़िया को विजयी बनने पर हार्दिक शुभकामनाएं।
IFFCO
Jayesh Radadiya (Modi Ka Parivar)

नई दिल्ली में इफको डॉयरेक्टर चुनाव में श्री जयेशभाई रादड़िया को विजयी बनने पर हार्दिक शुभकामनाएं।
@IFFCO_PR 
@ijayeshradadiya
account_circle
Jayesh Radadiya (Modi Ka Parivar)(@ijayeshradadiya) 's Twitter Profile Photo

જય સહકાર,

એશીયાની સૌથી મોટી રાસાયણીક ખાતરનુ ઉત્પાદન કરતી સહકારી સંસ્થા“ઈન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર કો.ઓપ.લી.”(ઈફકો)ની બોર્ડની ચુંટણી માં ગુજરાત વિભાગના ડાયરેક્ટર તરીકે ચુંટાવા બદલ સૌ આગેવાનો,સહકારી નેતાઓ તેમજ ઈફકોના ગુજરાતના ડેલીગેટશ્રીઓ તેમજ શુભેચ્છકોનો ખરા હદયપુર્વક આભાર..

Viren kumar Mansukhlal Thummar(@KumarThummar) 's Twitter Profile Photo

દુનિયાની સૌથી મોટી ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા IFFCO નાં બિન-હરીફ ચેરમેન બનવા બદલ ખેડુત નેતા આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐💐
DILEEP SANGHANI
Manish Sanghani (Modi Ka Parivar)
Jayesh Radadiya (Modi Ka Parivar)

દુનિયાની સૌથી મોટી ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા IFFCO નાં બિન-હરીફ ચેરમેન બનવા બદલ ખેડુત નેતા આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐💐
@Dileep_Sanghani 
@manish_sanghani 
@ijayeshradadiya
account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

ડિરેક્ટરપદની ચૂંટણી જીત્યા બાદ જયેશ રાદડિયાનું સૌપ્રથમ નિવેદન
“આવનારો સમય ખેડૂતોના હિત અને સહકારીતાનો સમય છે”
Jayesh Radadiya (Modi Ka Parivar) PMO India गृहमंत्री कार्यालय, HMO India BJP Gujarat C R Paatil (Modi Ka Parivar) CMO Gujarat Harsh Sanghavi (Modi ka Parivar) ElectionDirector

account_circle
JAYESH CHOVATIYA(में हूँ मोदी का परिवार )(@JChowatiya51192) 's Twitter Profile Photo

સૌરાષ્ટ્રના સહકારી અને રાજકીય ક્ષેત્રના કદાવર નેતા એવા શ્રી જયેશભાઇ રાદડીયા Jayesh Radadiya (Modi Ka Parivar) ની ઇફકો ડિરેક્ટર પદ પર જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન

સૌરાષ્ટ્રના  સહકારી અને રાજકીય ક્ષેત્રના કદાવર નેતા એવા શ્રી જયેશભાઇ રાદડીયા @ijayeshradadiya ની ઇફકો ડિરેક્ટર પદ પર જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન
account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

પાર્ટીમાં સંકલનનો અભાવ છે, જયેશભાઇએ બળવો નથી કર્યો: દિલીપ સંઘાણી

election

account_circle