Tv9 Gujarati(@tv9gujarati) 's Twitter Profile Photo

પંચમહાલ: ગોધરા MGVCL કચેરીએ સ્માર્ટ મીટરનો વિરોધ, સ્થાનિકોએ શહેરમાં રેલી કાઢી સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો | TV9Gujarati

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

પંચમહાલમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો,
કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમેધારે વરસાદ...

account_circle
Kaushal Dave(@ikaushaldave) 's Twitter Profile Photo

પંચમહાલનો મત સમૃદ્ધ-સશક્ત-સક્ષમ મોદી સરકારને

જીતશે પંચમહાલ, જીતશે ભાજપ

પંચમહાલનો મત સમૃદ્ધ-સશક્ત-સક્ષમ મોદી સરકારને

જીતશે પંચમહાલ, જીતશે ભાજપ

#PhiraEkBaarModiSarkar #AbkiBaar400Paar #Panchmahal
account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ગુજરાતમાં આ પ્રવાસી સ્થળની વધી જબરી બોલબાલા! એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

iNews

zeenews.india.com/gujarati/gujar…

account_circle
ANI(@ANI) 's Twitter Profile Photo

UK PM Boris Johnson along with Gujarat CM Bhupendra Patel visits JCB factory at Halol GIDC, Panchmahal in Gujarat

(Source: UK Pool)

account_circle
LVK Godhra(@CscLvk) 's Twitter Profile Photo

Panchmahal district exchange of ideas and experiences during the Annual Review meeting of CSC for future advancements and collaborations. At Gujarat Biotechnology University Gandhinagar On 30-31 May 2024
Gujarat Council on Science & Technology 🇮🇳 Narottam Sahoo

Panchmahal district exchange of ideas and experiences during the Annual Review meeting of CSC for future advancements and collaborations. At Gujarat Biotechnology University Gandhinagar On 30-31 May 2024
@InfoGujcost @narottamsahoo
account_circle
ABVP PANCHMAHAL(@Abvp_Panchmahal) 's Twitter Profile Photo

ભારત માતા ના વીરપુત્ર
મહારાણા પ્રતાપ
જન્મજયંતી ની શુભકામનાઓ
લોહી ભલે વહી જાય પણ આ મેવાડી વીરોનું માથું કદી નમે નહીં.

ભારત માતા ના વીરપુત્ર
મહારાણા પ્રતાપ
જન્મજયંતી ની શુભકામનાઓ
લોહી ભલે વહી જાય પણ આ મેવાડી વીરોનું માથું કદી નમે નહીં.
account_circle
ABVP PANCHMAHAL(@Abvp_Panchmahal) 's Twitter Profile Photo

भार्गवं जामदग्न्यं तं राजराजविमर्दनम् । कैलासमिव दुर्धर्ष कालाग्रिमिव दुःसहम् ॥
પૃથ્વી પરના તમામ યોદ્ધાઓને હરાવીને પૃથ્વીને 21 વખત ક્ષત્રિયવિહોણી કરનાર મહાન યોદ્ધા નમ મહર્ષિ પરશુરામની જયંતીની સૌને શુભકામનાઓ.

વિનાયક દામોદર સાવરકર જીતેમની જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન.
ભારતના સપૂતોમાં વીર સાવરકરનું નામ હંમેશા અમર રહેશે.

વિનાયક દામોદર સાવરકર જીતેમની જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન.
ભારતના સપૂતોમાં વીર સાવરકરનું નામ હંમેશા અમર રહેશે.
account_circle
DDO PANCHMAHAL(@ddo_panchmahal) 's Twitter Profile Photo

આજરોજ PHC ફરોડ તા.ઘોઘંબા ખાતે Aspirational બ્લોક પ્રોગ્રામ અંતર્ગત તાલુકામાં આવેલ તમામ વિભાગો/શાખાના કર્મચારીશ્રી/અધિકારીશ્રીઓની સાથે રીવ્યુ બેઠક યોજી જરુરી માર્ગદર્શન આપ્યુ.CMO Gujarat Dr. Kuber Dindor (Modi Ka Parivar) Rajesh Manjhu Collector Panchmahal

આજરોજ PHC ફરોડ તા.ઘોઘંબા ખાતે Aspirational બ્લોક પ્રોગ્રામ અંતર્ગત તાલુકામાં આવેલ તમામ વિભાગો/શાખાના કર્મચારીશ્રી/અધિકારીશ્રીઓની સાથે રીવ્યુ બેઠક યોજી જરુરી માર્ગદર્શન આપ્યુ.@CMOGuj @kuberdindor @rmanjhu @CollectorGodhra
account_circle
Priyamwada(@PriaINC) 's Twitter Profile Photo

Day 55: BJNY Today’s schedule in Dahod Gujarat.
▪️Yatra resumes from Birsa Munda Chowk
▪️Padayatra from Bus Stand Godhra
▪️Reception at Congress Bhavan Kalol Panchmahal
▪️Public address at Pavagadh
▪️Reception at Shivrajpur
▪️Night Halt Jambughoda Gujarat.

#BharatJodoNyayYatra
account_circle
ABVP PANCHMAHAL(@Abvp_Panchmahal) 's Twitter Profile Photo

या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता, नमस्त्यै नमस्त्यै नमस्त्यै नमस्त्यै नमों नमः।
અખાત્રીજના ના પાવન પર્વ નીશુભકામનાઓ.

या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता, नमस्त्यै नमस्त्यै नमस्त्यै नमस्त्यै नमों नमः। 
અખાત્રીજના ના પાવન પર્વ નીશુભકામનાઓ.
#ABVP
account_circle
ABVP PANCHMAHAL(@Abvp_Panchmahal) 's Twitter Profile Photo

રાજકોટ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાથી સર્જાયેલી દુર્ઘટના અત્યંત દુખદ છે.જીવ ગુમાવનારાઓનાં દિવ્યાત્માને ઈશ્વર શાંતિ પ્રદાન કરે અને એમનાં પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે તેમજ ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી અભાવિપ ગુજરાત પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે.