tejas majithiya(@tejasmajithiya5) 's Twitter Profile Photo

વેરાન વગડા કે બંજર જમીનમાં પણ લાખો ઉમ્મીદ જીવતી હોય છે.... આ વાત પક્ષી સમજી શકતું હોય તો આપણે તો મનુષ્ય છે...
પોતાનાં સામ્રાજ્યને ઊભું કરવા માટેનાં રસ્તાઓ પર અડીખમ ચાલતાં રહો...
❤️🏹✍️🙏🤝🫂🎯

account_circle
tejas majithiya(@tejasmajithiya5) 's Twitter Profile Photo

વહેલી સવારે ચકલી કંઇક બોધ આપી ગઈ..
આ ચકલીને કાચમાં પોતાનાં જ પ્રતિબિંબને જોઈને એવું લાગે છે કે મારા જ કોઈ સભ્યને બંધનમાં રાખ્યું છે એને છોડાવવા માટે આ પક્ષી દરરોજ આટલી માથાકુટ કરે છે.
ચાર ઈંચની ચકલીને પણ ફર્ક ખબર પડે છે બંધન અને આઝાદી કોને કહેવાય.

account_circle
Education(@Education122333) 's Twitter Profile Photo

માનનીયDr. Kuber Dindor (Modi Ka Parivar)બે હાથ જોડીને વિંનતી કે જો ભાજપ સરકાર ખરેખર સવેંદનશીલ હોઈ તો 2750ની પ્રાથમિક ભરતીની સંખ્યામાં વધારો કરે સાથે માઘ્યમિક/ઉચ્ચતર માધ્યમિકમાં મોટી કાયમી શિક્ષકની ભરતી આપો.

Narendra Modi
Bhupendra Patel (Modi Ka Parivar)

માનનીય@kuberdindorબે હાથ જોડીને વિંનતી કે જો ભાજપ સરકાર ખરેખર સવેંદનશીલ હોઈ તો 2750ની પ્રાથમિક ભરતીની સંખ્યામાં વધારો કરે સાથે માઘ્યમિક/ઉચ્ચતર માધ્યમિકમાં મોટી કાયમી શિક્ષકની ભરતી આપો.
#gujarat_Want_Permanent_Teachers
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
@narendramodi
@Bhupendrapbjp
account_circle
Hiren (TAT/TET ઉમેદવાર)(@Hiren49515850) 's Twitter Profile Photo

Hasmukh Patel ભાવિ શિક્ષકનો એક જ સવાલ...
કાયમી શિક્ષકની ભરતી ક્યારે ??

છ વર્ષે પરીક્ષા લીધી
ભરતી ટાણે જ્ઞાન સહાયક દીધી...

કાયમી શિક્ષકોની ભરતી કરો સરકાર...

Dr. Kuber Dindor (Modi Ka Parivar)
Yuvrajsinh Jadeja
Bhupendra Patel (Modi Ka Parivar) CMO Gujarat GEYC 🇮🇳 Jamawat

account_circle
Hiren (TAT/TET ઉમેદવાર)(@Hiren49515850) 's Twitter Profile Photo

Hasmukh Patel આખું દેશ આઝાદીનાં અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે અને ગુજરાતમાં ભાવિ શિક્ષકો કાયમી ભરતીની સરકાર પાસે ભીખ માંગી રહ્યા છે.
કેવી આઝાદી અને કેવો ઉત્સવ.?
જ્યાં એક શિક્ષકને બાર બાર રજુઆત કરવી પડે કે અમારી ભરતી કરો..🙏

account_circle
Education(@Education122333) 's Twitter Profile Photo

આજે તમારો સમય છે આવતી કાલે અમારો પણ સમય લાવીશું.🎯
ચુંટણી કેલેન્ડર આવ્યું છે ભરતી કેલેન્ડર નહીં..
એટ્લે જ કહીએ છીએ..
જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં...
sometimes you succeed and other times you learn
🏹✍️🙏🤝🫂🎯

account_circle
RAMI DHRUVIT 🇮🇳(@DhruvitRami) 's Twitter Profile Photo

આજે તમારો સમય છે આવતી કાલે અમારો પણ સમય લાવીશું.🎯
ચુંટણી કેલેન્ડર આવ્યું છે ભરતી કેલેન્ડર નહીં..
એટ્લે જ કહીએ છીએ..
જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં...
sometimes you succeed and other times you learn
🏹✍️🙏🤝🫂🎯

આજે તમારો સમય છે આવતી કાલે અમારો પણ સમય લાવીશું.🎯
ચુંટણી કેલેન્ડર આવ્યું છે ભરતી કેલેન્ડર નહીં..
એટ્લે જ કહીએ છીએ..
જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં...
sometimes you succeed and other times you learn
🏹✍️🙏🤝🫂🎯
#gujarat_Want_Permanent_Teachers
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
account_circle
tejas majithiya(@tejasmajithiya5) 's Twitter Profile Photo

આજે તમારો સમય છે આવતી કાલે અમારો પણ સમય લાવીશું.🎯
ચુંટણી કેલેન્ડર આવ્યું છે ભરતી કેલેન્ડર નહીં..
એટ્લે જ કહીએ છીએ..
જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં...
sometimes you succeed and other times you learn
🏹✍️🙏🤝🫂🎯

આજે તમારો સમય છે આવતી કાલે અમારો પણ સમય લાવીશું.🎯
ચુંટણી કેલેન્ડર આવ્યું છે ભરતી કેલેન્ડર નહીં..
એટ્લે જ કહીએ છીએ..
જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં...
sometimes you succeed and other times you learn
🏹✍️🙏🤝🫂🎯
#gujarat_Want_Permanent_Teachers
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
account_circle
Raj Niranjani (વિદ્યાસહાયક બેરોજગાર)(@Niranjani_Raj) 's Twitter Profile Photo