SBCC CHANDARNI PHC(@Phcchandarni) 's Twitter Profile Photo

૨૮ મે એ વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આજે પ્રા.આ.કે. ચાંદરણી ના તમામ સબસેન્ટર ખાતે Menstrual Art & Creative Exibition Workshop માં આરોગ્ય કર્મચારીઓ તથા કિશોરીઓ દ્વારા માસિક સ્વચ્છતા અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી માસિક સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી.

account_circle
Modasa Nagarpalika(@CO_MODASA) 's Twitter Profile Photo

નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા આજરોજ શ્રીનગર સોસાયટીથી સહયોગ ચોકડી સુધી સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.
Collector & District Magistrate, Arvalli
GujUDDept
Swachh Survekshan
Swachh Bharat Urban
RCM, Gandhinagar Zone

નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા આજરોજ શ્રીનગર સોસાયટીથી સહયોગ ચોકડી સુધી સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે. #SwachhBharatMission 
@CollectorArvali
@GujUDDept
@SwachSurvekshan
@SwachhBharatGov
@rcmgandhinagar
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

સ્વચ્છતા અને સુંદરતાથી સુસજ્જિત સિધ્ધપુર બસ ડેપોના આ દ્રશ્યો સર્વે યાત્રીઓને મોહિત કરે છે. 😍😍

#ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

માય સિટી માય પ્રાઇડ અંતર્ગત અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.આવો સ્વચ્છતા જનજાગૃતિ અભિયાનમાં કોર્પોરેશનની સાથે જોડાઈએ.
(1/2)

#AMC #amcforpeople #SwachhSurvekshan2024 #SwachhAmdavad #swachhgujarat2024 #sbm2024 #MyCityMyPride #ahmedabad
account_circle
Bhavnagar Municipal Corporation(@a_bhavnagar) 's Twitter Profile Photo

'નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયા' અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ દક્ષિણ સરદારનગર વોર્ડમાંં આવેલ ઝુલેલાલ મંદિરની આસપાસની NGO, નગરસેવકશ્રીઓ ,અધિકારીશ્રીઓ, શહેરીજનોવિગેરીએ સઘન સફાઇ ઝુંબેશમાં શ્રમદાન કરેલ

'નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયા' અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ દક્ષિણ સરદારનગર વોર્ડમાંં આવેલ ઝુલેલાલ  મંદિરની આસપાસની NGO, નગરસેવકશ્રીઓ ,અધિકારીશ્રીઓ, શહેરીજનોવિગેરીએ સઘન સફાઇ ઝુંબેશમાં શ્રમદાન કરેલ #swachhtapakhwadacampaign #SwachhSurvekshan2024 #NirmalGujarat
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

માય સિટી માય પ્રાઇડ અંતર્ગત અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. આવો સ્વચ્છતા જનજાગૃતિ અભિયાનમાં કોર્પોરેશનની સાથે જોડાઈએ.
(1/2)

માય સિટી માય પ્રાઇડ અંતર્ગત અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. આવો સ્વચ્છતા જનજાગૃતિ અભિયાનમાં કોર્પોરેશનની સાથે જોડાઈએ.
(1/2)

#AMC #amcforpeople #SwachhSurvekshan2024 #SwachhAmdavad #swachhgujarat2024 #sbm2024 #MyCityMyPride #ahmedabad
account_circle
કણજરી નગરપાલિકા(@npKanjari2) 's Twitter Profile Photo

૦૧/૦૬/૨૦૨૪ 'નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની' પ્રવૃત્તિ શહેરના ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી. આ પ્રસંગે મેં.RCM Sir પણ હાજર રહ્યા.
Swachh Bharat Mission - Urban | Gujarat
RCM Ahmedabad
CMO Gujarat
Swachh Bharat Urban
Mehul Amin

૦૧/૦૬/૨૦૨૪ 'નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની' પ્રવૃત્તિ  શહેરના ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી. આ પ્રસંગે મેં.RCM Sir પણ હાજર રહ્યા.
@sbmugujarat
@AhmedabadRcm
@CMOGuj
@SwachhBharatGov
@mehulamin02
#swachhsarvekshan2024 #nirmalgujarat2 #ss2024
account_circle
Collector & District Magistrate, Arvalli(@CollectorArvali) 's Twitter Profile Photo

નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા કુમકુમ પાર્ટી પ્લોટ થી પેલેટ ચોકડી સુધી સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું.

GujUDDept
Swachh Survekshan
Swachh Bharat Urban

account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

માય સીટી માય પ્રાઇડ, અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી સફાઈ ઝુંબેશ માં જાહેર શૌચાલય ની સ્વચ્છતા અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

#AMC #amcforpeople #SwachhSurvekshan2024 #SwachhAmdavad #swachhgujarat2024 #sbm2024 #MyCityMyPride #ahmedabad #MunicipalCorporation

'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'-સ્વચ્છતા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ની સાથે સાથે,તમારો દરેક પ્રયાસ મહત્વનો છે.

#AMC #amcforpeople #SwachhSurvekshan2024 #SwachhAmdavad #swachhgujarat2024 #sbm2024 #MyCityMyPride #ahmedabad #municipalcorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

નિર્મળ ગુજરાત 2.0, સ્વચ્છતા ઝુંબેશ માં આજે મુખ્ય રોડ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શાહપુર વોર્ડમાં સુભાષ બ્રિજ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

નિર્મળ ગુજરાત 2.0, સ્વચ્છતા ઝુંબેશ માં આજે મુખ્ય રોડ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શાહપુર વોર્ડમાં સુભાષ બ્રિજ વિસ્તારમાં  સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

#AMC #amcforpeople #SwachhSurvekshan2024 #SwachhAmdavad #swachhgujarat2024 #sbm2024 #MyCityMyPride #ahmedabad
account_circle
Bhavnagar Municipal Corporation(@a_bhavnagar) 's Twitter Profile Photo

'નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયા' અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ ઘોઘા સર્કલ વોર્ડમાંં આવેલ અકવાડા લેઇકની આસપાસની NGO, નગરસેવકશ્રીઓ ,અધિકારીશ્રીઓ, શહેરીજનોવિગેરીએ સઘન સફાઇ ઝુંબેશમાં શ્રમદાન કરેલ

'નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયા' અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ ઘોઘા સર્કલ વોર્ડમાંં આવેલ અકવાડા લેઇકની આસપાસની NGO, નગરસેવકશ્રીઓ ,અધિકારીશ્રીઓ, શહેરીજનોવિગેરીએ સઘન સફાઇ ઝુંબેશમાં શ્રમદાન કરેલ #swachhtapakhwadacampaign #SwachhSurvekshan2024 #NirmalGujarat
account_circle
Bhabhar Nagarpalika(@BhabharNP) 's Twitter Profile Photo

નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે તા. ૦૧/૦૬/૨૦૨૪ ના રોજ શહેરના ધાર્મિક સ્થળોની સફાઈ કામગીરી કરવામાં આવી.
.0

Swachh Bharat Mission - Urban | Gujarat RCM, Gandhinagar Zone CMO Gujarat

નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે તા. ૦૧/૦૬/૨૦૨૪ ના રોજ શહેરના ધાર્મિક સ્થળોની સફાઈ કામગીરી કરવામાં આવી.
#NirmalGujarat2.0
#swachhtapakhwadacampaign 
#swachhsurvekshan2024
@sbmugujarat @rcmgandhinagar @CMOGuj
account_circle
Bhavnagar Municipal Corporation(@a_bhavnagar) 's Twitter Profile Photo

'નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયા' અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ બોરતળાવ વોર્ડમાંં આવેલ થાપનાથ મહાદેવ મંદિરની આસપાસની NGO, નગરસેવકશ્રીઓ ,અધિકારીશ્રીઓ, શહેરીજનોવિગેરીએ સઘન સફાઇ ઝુંબેશમાં શ્રમદાન કરેલ

'નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયા' અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ બોરતળાવ વોર્ડમાંં આવેલ થાપનાથ મહાદેવ મંદિરની આસપાસની NGO, નગરસેવકશ્રીઓ ,અધિકારીશ્રીઓ, શહેરીજનોવિગેરીએ સઘન સફાઇ ઝુંબેશમાં શ્રમદાન કરેલ #swachhtapakhwadacampaign #SwachhSurvekshan2024 #NirmalGujarat
account_circle
Bhavnagar Municipal Corporation(@a_bhavnagar) 's Twitter Profile Photo

'નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયા' અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ તખ્તેશ્વર વોર્ડમાંં આવેલ દરબારી કોઠારની આસપાસની સઘન સફાઇ ઝુંબેશમાં NGO, નગરસેવકશ્રીઓ,અધિકારીશ્રીઓ, શહેરીજનોવિગેરીએ શ્રમદાન કરેલ

'નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયા' અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ તખ્તેશ્વર વોર્ડમાંં આવેલ દરબારી કોઠારની આસપાસની સઘન સફાઇ ઝુંબેશમાં NGO, નગરસેવકશ્રીઓ,અધિકારીશ્રીઓ, શહેરીજનોવિગેરીએ  શ્રમદાન કરેલ #swachhtapakhwadacampaign #SwachhSurvekshan2024 #NirmalGujarat
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

આજ રોજ તા.૧/૬/૨૦૨૪ ના રોજ સવારે નવ વાગ્યે દક્ષિણ ઝોન ના મણિનગર વોર્ડ માં નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ દક્ષિણ ઝોન ના ડે ડાયરેક્ટર શ્રી
(1/2)

આજ રોજ તા.૧/૬/૨૦૨૪ ના રોજ સવારે નવ વાગ્યે દક્ષિણ ઝોન ના મણિનગર વોર્ડ માં નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ દક્ષિણ ઝોન ના ડે ડાયરેક્ટર શ્રી 
(1/2)

#AMC #amcforpeople #SwachhSurvekshan2024 #SwachhAmdavad #swachhgujarat2024 #sbm2024 #MyCityMyPride #ahmedabad
account_circle
Nagarpalika_Lathi(@NagarpalikaLat1) 's Twitter Profile Photo

નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયામાં તા.૦૧ /૦૬/૨૪ ના રોજ લાઠી નગરપાલિકા વિસ્તાર માં આવેલ ભીડ ભંજન મહાદેવ ,બિલેશ્વર મહાદેવ તથા કલાપી તીર્થ ખાતે સાફ સફાઇ કરવામાં આવેલ.
Swachh Bharat Mission - Urban | Gujarat CMO Gujarat

નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયામાં તા.૦૧ /૦૬/૨૪  ના રોજ લાઠી નગરપાલિકા વિસ્તાર માં આવેલ ભીડ ભંજન મહાદેવ ,બિલેશ્વર મહાદેવ તથા કલાપી તીર્થ ખાતે સાફ સફાઇ કરવામાં આવેલ. 
@sbmugujarat @CMOGuj
#SwachhBharatMissionUrban #SwachhSurvekshan2024 #nirmalgujarat2 #EnvironmentEng3
account_circle
Morbi Nagarpalika(@MorbiNagarpali2) 's Twitter Profile Photo

નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત 'સ્વચ્છતા પખવાડીયા'ની ઉજવણીના ભાગરૂપે મોરબી નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ હેરિટેજ પ્લેસની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.
Collector & District Magistrate, Morbi
Swachh Bharat Mission - Urban | Gujarat
RCM Rajkot Zone

નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત 'સ્વચ્છતા પખવાડીયા'ની ઉજવણીના ભાગરૂપે મોરબી નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ હેરિટેજ પ્લેસની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.
@CollectorMorbi 
@sbmugujarat 
@RajkotRegional 
#SwachhSurvekshan2024 
#swachhmorbi